Talati and Junior clerk Mock Test 45
Sign in to Google to save your progress. Learn more
1. અમદાવાદના નોંધપાત્ર મુસ્લિમ સ્થાપત્યો પૈકીની મસ્જિદો અને તેના વિસ્તારની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
1 point
Clear selection
2. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે રોડ અકસ્માતમાં વળતર સહેલાઈથી મળે તે માટે પોર્ટલનો આરંભ કર્યો છે ?
1 point
Clear selection
3. ગુજરાતમાં સ્વદેશી ચળવળ અંતર્ગત “સ્વદેશી મિત્ર મંડળ”ની સભા અમદાવાદમાં ક્યા સ્થળે થતી હતી ?
1 point
Clear selection
4. એક વર્ગ સવારે (A.M.) 10.00 કલાકે શરૂ થાય છે અને 1.27 કલાકે બપોરે (P.M.) પૂરો થાય છે આ સમય દરમ્યાન 4 પીરિયડ લેવામાં આવે છે, દરેક પીરિયડના અંતે  5 મિનિટ વિદ્યાર્થીઓને રિસેશ આપવામાં આવે છે, તો વર્ગમાં એક પીરિયડ ચોક્કસ કેટલા સમયનો હશે ?
1 point
Clear selection
5. સૌથી મોટો અને લાંબો હિંદુ તહેવાર બડા દશાઈન (Bada Dashain) ______ દેશમાં શરુ કરવામાં આવ્યો હતો.
1 point
Clear selection
6. કઈ નદી તિબેટમાં ‘લાંગચેનખંબાબ’ના નામથી ઓળખવામાં આવે છે ?
1 point
Clear selection
7. પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ ________ સરોવરના નામે ઓળખાતું હતું.
1 point
Clear selection
8. ભારત સરકારે ભારતીય જીવન વિમા નિગમમાં _____ટકા વિદેશી રોકાણને છૂટ આપેલ છે ?
1 point
Clear selection
9. ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા કે જે 3 થી શરૂ થાય છે અને 5 થી પૂર્ણ થઆય છે  ચો બંને વચ્ચેનો તફાવત કેટલો હશે?
1 point
Clear selection
10. ક્યા ચિત્રકારે ભારતના બંધારણની હિન્દી આવૃત્તિને ચિત્રોથી સુશોભિત કર્યું છે ?
1 point
Clear selection
11. ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર ક્યાં આવેલું છે ?
1 point
Clear selection
12. ..............એ સિયાચીન ગ્લેશિયર સરહદે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરી છે?
1 point
Clear selection
13. ‘બથુકમ્મા’ ઉત્સવ ક્યા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
1 point
Clear selection
14. ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
1 point
Clear selection
15. નીચેનામાંથી બહુહેતુક યોજનાની કઈ જોડી ખોટી છે ?
1 point
Clear selection
16. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
1 point
Clear selection
17. વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ કાર્યકારી વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?
1 point
Clear selection
18. મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જરુરી NEET પરીક્ષાનું પૂરું નામ જણાવો.
1 point
Clear selection
19. વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
1 point
Clear selection
20. તમિલસાહિત્યમાં ક્યા ગ્રંથને ‘નાનો વેદ’ કહે છે?
1 point
Clear selection
21. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યા વર્ષછી અસ્તિત્વમાં આવ્યું?
1 point
Clear selection
22. જો “MACHINE” ના મૂળાક્ષરોને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે, તો “DANGER” ને નીચેનામાંથી ક્યા વિકલ્પસાથે સાંકળી શકાય ?
1 point
Clear selection
23. ધાંગધ્રા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
1 point
Clear selection
24. ભારતે ક્યા રાજ્યમાં તેનું પ્રથમ હિમપ્રપાત-નિરીક્ષણ રડાર સ્થાપિત કર્યું છે ?
1 point
Clear selection
25. પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ ક્યા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.