જંગલ ટ્રેકીંગ ફેસ્ટીવલ - રજીસ્ટ્રેશન :
@ આપનું નર્મદા જંગલ ટ્રેકીંગ રજીસ્ટ્રેશન વિભાગમાં સ્વાગત છે.

@ રજીસ્ટ્રેશન કરવા માટે Email - addressની વિગત આપવી ફરજીયાત છે.

@ સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન બાદ તમામ વિગતો સાથેનો તમને Email (updates Section માં) મળશે.

@ એક વ્યક્તિએ માત્ર એક જ વખત રજીસ્ટ્રેશન કરવું, એકથી વધુ વખત રજીસ્ટ્રેશન કરવું નહી.

@ ભવિષ્યમાં આવનાર કાર્યક્રમોની માહિતી વન વિભાગ ધ્વારા આપના મોબાઈલ નંબર/ Email પર જાણ કરવામાં આવશે.

@ તમારા ધ્વારા શેર કરવામાં આવેલ ફોટા વન વિભાગ કોઈ પણ જગ્યાએ પ્રકાશિત કરી શકશે.

@ બધી જ સૂચનાઓ વાંચી જવી, આ સુચનાઓ આપના માટે જ છે.

* નિશાની કરેલી વિગત ભરવી ફરજીયાત છે.

Email address *
Welcome to Narmada Forest...
ટ્રેકીંગ માટે ની અગત્યની સૂચનાઓ:
@ સેક્શન- 5 માં "Submit" પર ક્લીક કરી, "આપનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે" તેવા મેસેજ બાદ જ આપનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયેલ ગણાશે.

@ સેકશન - 2 માં દર્શાવ્યા સ્થળે આપને સવારે 6:00 કલાકે સ્વખર્ચે સમયસર પહોંચી જવાનું રહેશે.
(સમયસર પધારશો, - સમય કોઈની રાહ જોતો નથી.)

@ ટ્રેકીંગ દરમ્યાન સ્પોર્ટસ શુઝ / ટ્રેકીંગ શુઝ પહેરવાં. સ્લીપર / ચપ્પલ પહેરીને આવવું નહી.

@ ફિઝિકલ ફીટનેસ ખૂબ જરૂરી હોય, ટ્રેકીંગ માટે તબીયત અનુકુળ ના હોય, તો ટ્રેકીંગમાં ભાગ લેવો નહી.

@ જંગલમાં કોઈ પણ પ્રકારની લક્ઝરી સગવડોની અપેક્ષા રાખવી નહી.

@ સવારે 6.00 કલાકે પહોંચવા પબ્લિક ટ્રાન્સપોર્ટની સગવડ ઉપલ્બ્ધ નથી.

@ વન વિભાગ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર રજીસ્ટ્રેશન પ્રક્રીયા બંધ કરી શકશે.

@ દરેક ટ્રેકરને સવારે ચા-નાસ્તો, બપોરના ભોજન વવ્યવસ્થા તથા અન્ય ખર્ચ પેટે અંકે રૂપિયા ૩૦૦ વનકલ્યાણ સમિતિ (JFMC) ને ચુકવવાના રહશે.

@ દરેક ટ્રેકરે અભ્યારણ્યની પ્રવેશ ફી અલગથી ચુકવવાની રહશે.

@ દરેક ટ્રેકરે અભ્યારણ્યના નિયમો પાલન ફરજિયાત કરવાનું રહેશે.

@ વન વિભાગ ધ્વારા ટ્રેકિંગ માટે હાલ રાત્રી રોકાણની સગવડ ઉપલબ્ધ નથી.

@ દરેક બાબતમાં નર્મદા વન વિભાગનો નિર્ણય આખરી રહેશે.

Next
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service