Gujarati Vyakaran Mock Test 03
Sign in to Google to save your progress. Learn more
1. અનુષ્ટુપ છંદ કેટલા અક્ષરનો હોય છે ?
1 point
Clear selection
2. નીચે આપેલા વાક્યનો નિપાત ઓળખવો  : કેવળ તમારા માન ખાતર હું આવીશ.
1 point
Clear selection
3. વિશેષણ ઓળખવો  : દાળમાં મીઠો લીમડો જરૂરી છે.
1 point
Clear selection
4. ખોટા પદપ્રત્યય શોધીને વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો  : આશીષભાઈનો લગ્નથી ઉતાવળ નથી
1 point
Clear selection
5. 'ખ' અને 'ઘ' ક્યાં વર્ગના વ્યજંનો છે ?
1 point
Clear selection
6. ક્યાં સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક હોય છે ?
1 point
Clear selection
7. ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. - આ પંક્તિ માં કયો અલંકાર છે ?
1 point
Clear selection
8. બાખિયો શબ્દનું શિષ્ટરૂપ આપો
1 point
Clear selection
9. સંધિ છોડો : માત્રાદેશ
1 point
Clear selection
10. આ રળિયામણી લાગતી જગ્યા પહેલા કેટલી ગંદી હતી? - કૃદંત પ્રકાર જણાવો
1 point
Clear selection
11. 'વિરાધના' નો વિરુદ્ધાર્થી શબ્દ આપો
1 point
Clear selection
12. એકબીજાની અપેક્ષાએ આવતા સર્વનામ ને કેવા સર્વનામ કહેવાય છે ?
1 point
Clear selection
13. ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉપર મનીષા દરશની - છંદ ઓળખવો
1 point
Clear selection
14. નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?
1 point
Clear selection
15. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઘાસ ઊગાડવા રાખેલી જમીન
1 point
Clear selection
16. 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
1 point
Clear selection
17. 'પર્જન્ય' શબ્દનો પર્યાય શબ્દ આપો.
1 point
Clear selection
18. 'દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે.' સંજ્ઞા નો પ્રકાર જણાવો
1 point
Clear selection
19. દાદાજી મીરાંને વાર્તા કહે છે- વિભક્તિ ઓળખવો
1 point
Clear selection
20. આબોહવા ક્યાં પ્રકારનો સમાસ  છે ?
1 point
Clear selection
21. 'કપાળમાં ઊગે વાળ તો ભાલ માં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ?
1 point
Clear selection
22. 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્ત રવાનુકારી હોતા નથી' - આ વિધાન કેવું છે ?
1 point
Clear selection
23. પંચમી વિભક્તિનો કારક કયો છે ?
1 point
Clear selection
24. ક્યાં છંદ માં 4 માત્રા હોય છે ?
1 point
Clear selection
25. સમુદ્ર ભણી ઉપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખવો
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.