ONLINE TOP 10 GK TEST 1
GPSC, UPSC, TALATI, SSC, CLEARK, GSSSB, POLICE, PSI, TET, TAT, HTAT, POST EXAM વગેરે જેવી ગુજરાત સરકાર દ્વારા લેવાતી  તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ખાસ જનરલ નોલેજ ચેક થાય માટે આ ઓન લાઈન ટોપ ટેન ટેસ્ટ બનાવી છે. જેમાં જવાબો આપી આપ આપનું જનરલ નોલેજ ચેક કરી શકશો. તથા આપની તૈયારી કેવી ચાલી રહી છે. તે પણ આપ તપાસી શકશો.

આ પ્રકારની ઓન લાઈન જીકે ટેસ્ટ www.rajeshgprajapati.blogspot.com નામના બ્લોગ પર મુકવામાં આવે છે. તો આ બ્લોગ નિયમિત રીતે જોતા રહેજો અને ટેસ્ટ આપતા રહેજો તથા આપના મિત્રોને પણ આ ટેસ્ટ શેર કરજો જેથી એ પણ પોતાનું જનરલ નોલેજ તપાસી શકે. આ ટેસ્ટ આપના ગ્રુપમાં મેળવવા માટે 8980 337661 વોટ્સ એપ નંબરને આપના જીકેના ગ્રુપમાં એડ કરજો.

All Help Guruji નામની ચેનલ યુ ટ્યુબમાં સર્ચ કરી ચેનલ SUBSCRIBE  કરી આપ અવનવા જીકેના વિડીયો પણ જોઈ શકશે. આભાર.
登录 Google 即可保存进度。了解详情
આપનું નામ, જિલ્લો અને કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ટૂંકમાં જણાવો. *
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? *
1 分
ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર કયું હતું ? *
1 分
ગુજરાત રાજ્યનું હાલું પાટનગર ગાંધીનગર કઈ સાલથી બન્યું? *
1 分
ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે? *
1 分
ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી જણાવો. *
1 分
ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે? *
1 分
ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા કઈ છે? *
1 分
ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે? *
1 分
ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? *
1 分
ગુજરાત રાજ્યનું રાજ્ય નૃત્ય કયું છે? *
1 分
提交
清除表单内容
切勿通过 Google 表单提交密码。
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策