NMMS પરીક્ષા તૈયારી ટેસ્ટ 19
CHAP 19:- કેટલાક વિશિષ્ટ પ્રશ્નો

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
28 ફુટ લાંબા તારનાં 4 ફુટનાં સરખા ટુંકડા કરવા માટે તારને કેટલી વખત કાપવો પડે? *
1 point
1 કિગ્રા લોખંડ અને 1 કિગ્રા રૂ પૈકી કોનુ વજન ઓછુ? *
1 point
એક લાઇનમાં એકબીજાને અડકીને આવેલા 5 મકાનો ને કેટલી સંયુક્ત દિવાલો હોય? *
1 point
મગનની માંને ત્રણ દિકરા છે. એકનુ નામ શિયાળો બીજાનું નામ ઉનાળો તો ત્રિજાનું નામ શુ હોય? *
1 point
1 ઘન ફુટ રેતી અને 1 ઘન ફુટ કપાસ પૈકી કોનુ વજન ઓછુ હોય? *
1 point
17 મીટર વાંસનાં ટુકડા માથી 5-5 મીટરનાં ટુંકડા કાપવા કેટલી વાર કરવતથી કાપવો પડે? *
1 point
એક લાઇન માંં એકબીજાને અડકીને આવેલા 10 મકાનો ની કોમન દીવાલો કેટલી હોય? *
1 point
5 શહેરોને એકબીજા સાથે ટેલીફોન તારથી જોડતા કેટલી ટેલીફોન લાઇન નાખવી પડે? *
1 point
એક શાળામાં કુલ વિદ્યાર્થીઓના 2/3 ભાગની છોકરીઓ છે જો છોકરીઓની સંખ્યા 26 હોય તો શાળાની કુલ સંખ્યા કેટલી હોય? *
1 point
5 કિગ્રા લોખંડ અને 5000 ગ્રામ રૂ પૈકી કોનુ વજન વધારે હોય? *
1 point
પરીક્ષા તૈયારી ગ્રૂપ લિંક
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report