1 ગુજરાતના જિલ્લા
સ્પર્ધાત્મક પરીક્ષા માટે
Sign in to Google to save your progress. Learn more
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
1 point
Clear selection
જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ કયા જિલ્લામાં આવેલું છે ?
1 point
Clear selection
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
1 point
Clear selection
ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
1 point
Clear selection
લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
1 point
Clear selection
ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
1 point
Clear selection
'મફત કાનૂની સેવા સત્તા મંડળ' ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ?
1 point
Clear selection
તાપી જિલ્લાનું મુખ્યમથક કયું છે ?
1 point
Clear selection
વેરાવળ ક્યા જિલ્લાનું મુખ્યમથક છે ?
1 point
Clear selection
નીચેના પૈકી કોણ અલગ પડે છે ?
1 point
Clear selection
345 મે.વો. વીજક્ષમતાનાં સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
1 point
Clear selection
નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકા છે ?
1 point
Clear selection
ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ?
1 point
Clear selection
UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ?
1 point
Clear selection
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.