મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર
BYSVCAGROUP
Email address *
તમારો મોબાઇલ નંબર
Your answer
1. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? *
1 point
2. નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? *
1 point
3. સુપ્રસીદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? *
1 point
4. નીચેનામાંથી કયતા સમાજશાસ્ત્રએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? *
1 point
5. નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશસ્ત્રી નથી ? *
1 point
6. નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? *
1 point
7. .......... ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ?` *
1 point
8. ‘પ્રત્યેકવિદ્યમાન સમાજનો ઈતિહાસ વર્ગ સંઘર્ષમાં ઈતિહાસ છે.’ આ કથન કોનું છે ? *
1 point
9. ભારતીય મનો વિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : *
1 point
10. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? *
1 point
11. કુદરતના જે સર્જનમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? *
1 point
12. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે ? *
1 point
13. સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં .......... જોવા મળતું નથી ? *
1 point
14. ભાગ્યવાદી મુલ્યો અને ક્રિયાવાદી મુલ્યો ‘સંસ્કૃતિક મુલ્યો’ના સંદર્ભમાં કોણ દર્શાવ્યા છે ? *
1 point
15. નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? *
1 point
16. સમાજમાં રીવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે, કેટલીવાર બહિષ્કાર થાય છે જેને ........ કહેવાય છે. *
1 point
17. કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતરસંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ? *
1 point
18. .......... એ આર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી. *
1 point
19. વ્યક્તિનો ફરજીયાત જૂથના સભ્યપદથ મળતા દરજ્જાને .......... પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? *
1 point
20. કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? *
1 point
21. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે ? *
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.