ભાવનગર મહાનગરપાલિકા
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ભાવનગર
Sign in to Google to save your progress. Learn more
સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ પ્રતિભાવ ફોર્મ
નામ *
મોબાઇલ નંબર *
ઈમૈલ એડ્રેસ
એડ્રેસ *
૧. શું આપના ઘરેથી કચરો રોજ એકત્રિત કરવામાં આવે છે? *
Is your waste collected daily from your house?
૨. કચરો એકત્રિત કરવા આવનારે તમને સુકો અને ભીનો કચરો જુદો જુદો આપવા માટે જણાવ્યું છે? *
Whether you are asked to give segregated dry and wet waste to your waste collector?
૩. આપની આસપાસની સ્વચ્છતાની કામગીરીથી શું આપને સંતોષ છે? *
Are you satisfied with the cleanliness level of your surroundings?
૪. સામાજીક પ્રસંગો / ઇવેન્ટ્સમાં પાણી કે જ્યુસ માટે એક જ વાર ઉપયોગમાં લઇ શકાય તેવા પ્લાસ્ટીકના ગ્લાસ પોલીથીન બેગ, ૨૦૦ મી.લી. પાણીની બોટલનો વપરાશ થતા જોયો છે? *
Do you see use of polythene bag/200 ml water bottels/single use plastic glasses for water/juice in social functions/events conducted in your city?
૫. તમારા શહેરમાં ફૂડ બેંક / કચરાના બદલામાં અન્ય વસ્તુની આપ લે / વસ્તુઓને રી-યુઝ કે રિસાઈકલ વિશેના મેસેજ/જાહેરાત જોવા મળ્યા છે? *
Do you see messaging or practice around Waste Exchange Program/Foodbank/Re-Use and Recycle of goods etc. in your city?
૬. મહાનગરપાલિકા દ્વારા કાટમાળના કચરાનો નિકાલ કરવામાં આવે છે? *
Do you see Construction and Demolition waste material lying unattended for >2 days in your neighborhood?
૭. શું તમારા શહેરમાં હોમ કંપોસ્ટિંગનો (ભીના કચરામાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા) પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને શું આપ આપના ઘરે કંપોસ્ટિંગ કરો છો? *
Do you know 'Home Composting' is being promoted in your city or do you practice 'Home Composting'?
૮. શું તમે શૌચાલયનો ઉપયોગ કરવા માટે ગુગલ મેપનો ઉપયોગ કરો છો અથવા શું તમને ખબર છે કે તમારા શહેરના જાહેર શૌચાલય ગુગલ મેપ પર ઉપલબ્ધ છે? *
Do you use Google map to locate the nearest Public toilet or do you know Public toilets in your city are available on Google maps?
૯. તમારા શહેરમાં હોટેલ્સ, સ્કુલ, હોસ્પિટલો, વોર્ડ, સરકારી કચેરીઓ, માર્કેટની સ્પર્ધા / રેન્કિંગ યોજવામાં આવ્યું હોય તે વિષે આપને ખ્યાલ છે? *
Are you aware that ranking of hotels, schools, hospitals, wards, government offices and market areas is conducted in your city?
૧૦. શું NGO/SHG તેમજ પ્રાયવેટ સેક્ટરના વ્યક્તિઓ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપના શહેરમાં ચાલતી સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડાયા છે? *
Have you ever  come across with opportunities to serve your city under Swachh Bharat Mission (Urban) or do you see private sector/NGO/SHG are supporting your city under SBM?
૧૧. શું તમે જાણો છે કે તમારું શહેર 'સ્વચ્છ સર્છેવેક્ષણ લીગ ૨૦૨૦' માં ભાગ લઇ રહ્યું છે? *
Do you know your city is participating in 'Swachh Survekshan League 2020'?
૧૨. શું આપના શહેરના જાહેર શૌચાલય અને સામુદાયિક શૌચાલયની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે છે? *
Do you find Community/Public Toilets of your cities are well maintained?
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy