૧. ઈંટોની ઇમારત
ધોરણ-૪  ગણિત  BY - કરમશી કણઝરીયા
તરવાડિયા વજા પ્રા. શાળા, જિ- દાહોદ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ : *
શાળાનું નામ : *
પાંચ હજાર દસને અંકમાં .................... લખાય. *
2 points
૭૩૫૦ માં ૩ ની સ્થાનકિંમત કેટલી થાય ? *
2 points
ઈંટને કેટલી ધાર હોય છે ? *
2 points
સો હજાર એટલે કેટલા લાખ ? *
2 points
એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે ? *
2 points
એક ઈંટની કિંમત રૂપિયા ૫ હોય તો ૧૦૦૦ ઈંટોની કિંમત કેટલા રૂપિયા થાય ? *
2 points
તેલના ડબાની કેટલી બાજુઓ લંબચોરસ હોય છે ? *
2 points
જો ૪૦૦ ઈંટોની કિંમત રૂપિયા ૧૨૦૦ હોય તો એક ઈંટની કિંમત કેટલી થાય ? *
2 points
ફ્રિજના ખોખામાં કેટલી બાજુઓ ચોરસ હોય છે ? *
2 points
જો એક ઈંટની કિંમત ૬ રૂપિયા હોય તો ૩૦૦ ઈંટોની કિંમત કેટલા રૂપિયા થાય ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report