Class 3 Online Test : 153
Sign in to Google to save your progress. Learn more
1. કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં ક્યો મેળો ભરાય છે ?Untitled Question
1 point
Clear selection
2. નેટવર્કમાં જોડાયેલા દરેક કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?
1 point
Clear selection
3. સોનગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
1 point
Clear selection
4. માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો ‘જયભિખ્ખુ’ એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?
1 point
Clear selection
5. Fill in the blank : This is the ____ car I buy.
1 point
Clear selection
6. Fill in the blank : Human sacrifices were practiced ____ the Nagas.
1 point
Clear selection
7. રુઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો. : "ભગવું ભગવું ધ્યાન હોવું"
1 point
Clear selection
8. નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરુપ આપો. : "દગડ"
1 point
Clear selection
9. સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શુ ?
1 point
Clear selection
10. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. : "ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે."
1 point
Clear selection
11. નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યા છે ?
1 point
Clear selection
12. જો રાજ્યસભાના સભાપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમનીસભાપતિ તરીકેની જવાબદારી _______ નિભાવે છે.
1 point
Clear selection
13. MS Office પેકેજમાં ક્યા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ?
1 point
Clear selection
14. ત્રણ ક્રમિક વટાવ 20%, 30% તથા 10%નો સમતુલ્ય એક વટાવ કેટલો થાય ?
1 point
Clear selection
15. કાર્ગનનું સૌથી શુદ્ધ સ્વરુપ ક્યું છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.