JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
359 - SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR
ઈ-મેઈલ આઈડી ફરજીયાત લખવાનું રહેશે તો જ આપનું પરીણામ તાત્કાલિક જાહેર થશે. YUVA CAREER ACADEMY-BHAVNAGAR 9016808018
પંચાયતી રાજની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી?
1 point
૧૯૭૦
૧૯પ૯
૧૯પપ
૧૯પ૭
Clear selection
તાજેતરમાં સરદાર પટેલની કેટલામી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી ?
1 point
150
146
145
151
Clear selection
ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે ક્યાં કરાર થયા હતા?
1 point
પૂના કરાર
લખનૌ કરાર
દિલ્લી કરાર
બોમ્બે કરાર
Clear selection
તે બહુ પ્રેમથી ભણાવે છે – વિભક્તિ ઓળખાવો
1 point
કર્તા
કર્મ
કારણ
સંપ્રદાન
Clear selection
ભાવનગર ઉપરાંત ક્યાં જીલ્લામાં મહુવા તાલુકો આવેલ છે ?
1 point
બોટાદ
નવસારી
સુરત
કચ્છ
Clear selection
વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
1 point
7 માર્ચ
7 મેં
7 ઓકટોબર
12 જુન
Clear selection
They will play cricket if the principal _______ them.
1 point
allow
allows
allowed
had allowed
Clear selection
ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી
1 point
ચેડવીક
રૂથરફોર્ડ
માઇકેલ ફેરાડે
જે.જે.થોમસન
Clear selection
ભારતના કયા મહાન વ્યક્તિના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
1 point
રામકૃષ્ણ પરમહંસ
સરદાર વલ્લભભાઇ પટેલ
સ્વામી વિવેકાનંદ
શ્યામજીકૃષ્ણ વર્મા
Clear selection
KAM=56 તથા x=3 હોય તો RAM=?
1 point
49
51
48
52
Clear selection
Submit
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report