એકમ   :-  5. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (Student Name) : *
શાળાનું નામ( School Name ) : *
ધોરણ ( Std.) : *
1.  ......... એ વિશ્વના દેશોને ઘણું નાનું બનાવી દીધું છે ? *
1 point
2. કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ક્યાથી પ્રાપ્ત થઈ છે ? *
1 point
3. કલાની દ્રષ્ટિએ આંતર રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ ક્યુ છે  ? *
1 point
4. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી ? *
1 point
5. નાગાર્જુન કયા વિધાપીઠના આચાર્ય હતા ?   *
1 point
6. ભારતની રસાયણવિધાનો ઉત્તમ નમૂનો કયો છે ? *
1 point
7.  ભારતીય વૈદકશાસ્ત્ર મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? *
1 point
8. મહર્ષિ ચરકે કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો ? *
1 point
9.  “ અશ્વશાસ્ત્ર “ના રચયિતા કોણ છે ? *
1 point
10. મહર્ષિ ચરક : ચરક સંહિતા  ;   મહર્ષિ સુશ્રુત : .......... *
1 point
11. મહામુનિ પારાશરે કયો ગ્રંથ લખ્યો છે ? *
1 point
12.  “ગણિતશાસ્ત્રના પિતા” કોને માનવામાં આવે છે? *
1 point
13. πની કિમત કેટલી ગણવામાં આવે છે ? *
1 point
14.  “લીલાવતી ગણિત “ નામનો  ગ્રંથ કોણે લખ્યો  હતો ? *
1 point
15. બ્રાભ્રવ્ય પાંચાલે  રચેલો ગ્રંથ..... છે ? *
1 point
16. "અષ્ટાંગ હૃદય " નામનો ગ્રંથ કોણે લખ્યો હતો ? *
1 point
17. બધા શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર ક્યુ છે? *
1 point
18.  “જ્યોતિષશાસ્ત્ર ”નું  અવિભાજ્ય અંગ ક્યું છે? *
1 point
19. તંત્ર' ,  'હોરા'  અને 'સંહિતા' શું છે ? *
1 point
20. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? *
1 point
21. દેવોના પ્રથમ સ્થપતિ ( આર્કિટેક ) કોણે માનવામાં આવે છે *
1 point
22. નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે ? *
1 point
23. "શૂન્ય" ની શોધ કોણે કરી હતી ? *
1 point
24. ભાસ્કરાચાર્યના ગ્રંથો પૈકી એક બાબત સુસંગત નથી, તો શોધીને લખો. *
1 point
25. ટેકનોલોજી  એટલે…….. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy