Class 3 Online Test : 171
Sign in to Google to save your progress. Learn more
1. કુમળી વયના બાળકોની સંભાળ અને છ વર્ષથી નીચેની વયના બાળકોને શિક્ષણ આપવાની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?
1 point
Clear selection
2. ભારત સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે હિંમત અને સમર્પણ દાખવવા બદલ આપવામાં આવતો પુરસ્કાર નીચેના પૈકી ક્યો છે ?
1 point
Clear selection
3. કમ્પ્યૂટરના સંદર્ભે નીચેમાંથીસૌથી નાનો Unit ક્યો ?
1 point
Clear selection
4. ગુજરાતમાં ઊંટ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
1 point
Clear selection
5. Select sentence of present perfect continuous tense :
1 point
Clear selection
6. Fill in the blank : He showed _____ mercy to the vanquished and killed them.
1 point
Clear selection
7. નીચે જણાવેલ શબ્દોમાંથી ક્યો શબ્દ ‘દહન’ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ?
1 point
Clear selection
8. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાણીકળો
1 point
Clear selection
9. ‘‘ભૂચર’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.
1 point
Clear selection
10. ભવાઇના રચયિતાનું નામ જણાવો.
1 point
Clear selection
11. સૌ પ્રથમ સુરાઉ કાપડની મિલ ક્યાં શરુ થઇ હતી ?
1 point
Clear selection
12. ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?
1 point
Clear selection
13. પરિમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?
1 point
Clear selection
14. બે ટ્રેઈનની લંબાઈ 185મી અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિમી/કલાક અને 40 કિમી/કલાક છે. બંને ટ્રેન એકબીજા સામે સમાંતર લાઈન પર આવી રહી છે. તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?
1 point
Clear selection
15. ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ક્યા જિલ્લામાં થાય છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.