સ્વચ્છતા રેન્કિંગ ૨૦૨૨ - માર્કેટ એસોસિએશન
Sign in to Google to save your progress. Learn more
માર્કેટ એસોસિએશન/ કોમર્સિયલ બિલ્ડીંગનું નામ : *
જાણકારી આપનાર વ્યક્તીનું નામ :
જાણકારી આપનાર વ્યક્તીનો હોદો :
કોન્ટેક્ટ નંબર :
વોર્ડ નંબર :
એડ્રેસ : *
નિયમો
૧. આ સ્વચ્છતા રેન્કિંગ વર્ષના અંતમાં એક જ વખત કરવામાં આવશે
૨. સ્વચ્છતા જાગૃતિ તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ  અંગેના બેનર તથા હોર્ડિંગ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૨ નો લોગો લગાવો ફરજીયાત છે.( લોગો તથા બેનરની ડીઝાઇન પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ ( આઈ.ઈ.સી.સેલ) પ્રથમ માળ રૂમ નં-૭, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન નં – ૨૨૨૮૧૭૭ મળી રહેશે.)
૩. આ સ્વચ્છતા રેન્કિંગનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશ્નર અને નાયબ મ્યુનિસિપલ કમિશ્નર હસ્તગત SWM કમિટીનો રહેશે. જે દરેક ભાગ લેનાર સંસ્થાને બંધન કરતા રહેશે.
૪. ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ: ૨૬/૧૧/૨૦૨૧
૫. સ્વચ્છતા રેન્કિંગમાં વિવિધ માપદંડો જેમકે પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરાપેટીની વ્યવસ્થા, ભીના કચરાના નિકાલની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા વિગેરે રહેશે.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of All India Institute of Local Self-Government. Report Abuse