રમત-ગમત
સ્પર્ધાત્મક પરીક્ષા માટે
Sign in to Google to save your progress. Learn more
2020માં ઓલમ્પિક રમત ક્યાં રમાઈ *
1 point
રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ? *
1 point
એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? *
1 point
નીચે આપેલી રમતમાંથી કઈ રમતનું મેદાન મોટું હોય છે ? *
1 point
કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ? *
1 point
વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ? *
1 point
ફન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? *
1 point
કબડ્ડી કયા વર્ષથી એશિયન ગેમ્સનો ભાગ બની ? *
1 point
સ્મૃતિ મંધાતા કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ? *
1 point
પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? *
1 point
વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? *
1 point
ઍલી બૅક કોર્ટ કેરી સેન્ટર લાઈન જેવા શબ્દો કઈ રમતમાં વપરાય છે ? *
1 point
ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ? *
1 point
ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ? *
1 point
અમદાવાદમાં રમાયેલા કબડ્ડી વર્લ્ડકપમાં કયો દેશ ચેમ્પિયન બન્યો ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.