JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
46 SHREE YUVA CAREER ACADEMY-BHAVNAGAR
ઈ-મેઈલ આઈડી ફરજીયાત લખવાનું રહેશે તો જ આપનું પરીણામ તાત્કાલિક જાહેર થશે. YUVA CAREER ACADEMY-BHAVNAGAR 9016808018
સિક્કીમની રાજ્ય ભાષા જણાવો.-
1 point
હિન્દી
અંગ્રેજી
મલયાલમ
લેપચા
Clear selection
સૌથી લાંબા અંતરની રેલવે "વિવેક એક્સપ્રેસ" ક્યા બે સ્થળો વચ્ચે ચાલુ છે ?
1 point
દિબ્રુગઢ-પટના
દિબ્રુગઢ-જમ્મુતાવી
દિબ્રુગઢ-કન્યાકુમારી
કન્યાકુમારી- વારાણસી
Clear selection
મુઘલ સામ્રાજ્યમાં કોનો સમય સુવર્ણયુગ મનાય છે?
1 point
શાહજહાં
અકબર
જહાંગીર
ઔરંગઝેબ
Clear selection
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી ક્યા ગૃહના સભ્યો ભાગ લઈ શકતા નથી ?
1 point
વિધાનસભા
વિધાનપરિષદ
રાજ્યસભા
લોકસભા
Clear selection
Sameer is…….honest person of this company.
1 point
an
a
the
none
Clear selection
ગુજરાત નાગરિક જાહેર સેવા અધિકાર ધારા હેઠળ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુક ક્યાં થાય છે?
1 point
રાજ્યના વહિવટી એકમો
મહાનગરપાલિકાઓ
તાલુકા પંંચાયતો
આપેલા તમામ
Clear selection
સંસદની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે?
1 point
80
79
81
85
Clear selection
રાસાયણીક ખાતર માટે જાણીતું 'કલોલ' ક્યા જિલ્લામાં આવેલ છે?
1 point
ભરૂચ
પંચમહાલ
ગાંધીનગર
સુરત
Clear selection
શિકારીદેવી અભ્યારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે?-
1 point
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ
તમિલનાડુ
દાદરા અને નગર હવેલી
Clear selection
જંગલો કઈ યાદીનો વિષય છે?-
1 point
રાજ્યયાદી
સંઘયાદી
સંયુક્તયાદી
અવશિષ્ટ શક્તિ છે.
Clear selection
That is the hospital ….. I was born.
1 point
when
where
why
which
Clear selection
ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ, ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું ?
1 point
15મુ
16મુ
28મુ
5મુ
Clear selection
કેન્દ્રિયમંત્રી અરવિંદ સાવંતે રાજીનામુ આપ્યું તે ક્યું ખાતું સંભાળતા હતા?
1 point
નાણા મંંત્રાલય
ઊર્જા અને ખાણ ખનિજ મંત્રાલય
કાપડ મંત્રાલય
ભારે ઉદ્યૉગ અને જાહેર સાહસોનું મંત્રાલય
Clear selection
કોડીનાર,બારડોલી વગેરે શાના માટે જાણીતા છે?
1 point
સુતરાઉકાપડ
ખાંડ
સિમેન્ટ
બીડી
Clear selection
થાણેશ્વરનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું?
1 point
ઈ.સ.1191
ઈ.સ.1192
ઈ.સ.1911
ઈ.સ.1777
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report