ગુજરાતનો ઇતિહાસ Test - 4
Topic - મૈત્રક વંશ Total Marks - 30
Sign in to Google to save your progress. Learn more
01 . ગુજરાતમાં મૈત્રક વંશની સત્તા નો પાયો નાખનાર કોણ હતું?
1 point
Clear selection
02 . ગુજરાતમાં મૈત્રક વંશ ની રાજધાની કઈ હતી?
1 point
Clear selection
03 . ગુજરાતમાં મૈત્રક શાસનની સ્થાપના પહેલા ભટાર્ક ક્યાં વંશ નો સેનાપતિ હતો?
1 point
Clear selection
04 . નીચેનામાંથી કયો શાસક મૈત્રક વંશ સાથે જોડાયેલ નથી?
1 point
Clear selection
05 . ચીની યાત્રી હ્યુ એન સંગ જ્યારે વલભી ની મુલાકાતે આવ્યો ત્યારે કોનું શાસન હતું?
1 point
Clear selection
06 . નીચેનામાંથી ક્યાં મૈત્રકશાસનના સમયમાં વલભી રાજ્યમા ખેડા (ખેટક)નો સમાવેશ કરવામાં આવ્યો હતો?
1 point
Clear selection
07. મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો?
1 point
Clear selection
08 . હર્ષવર્ધન એ મૈત્રકવંશ ના ક્યાં રાજા સાથે યુદ્ધ કર્યું હતું?
1 point
Clear selection
09 . જૈન ધર્મનો પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું જાહેરમાં વાંચન કરાવનાર મૈત્રક વંશ નો રાજા કયો હતો?
1 point
Clear selection
10 . મૈત્રક વંશ નો કયો રાજા દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો તથા તેમાં ભિક્ષુકોને દાન આપતો હતો?
1 point
Clear selection
11 . મૈત્રક વંશના શાસક અને તેમણે ધારણ કરેલા બીરુદ્ ની કઈ જોડી ખોટી છે?
1 point
Clear selection
12 . મૈત્રક શાસક ધ્રુવસેન બીજો ક્યાં મહાન ચક્રવર્તી રાજા ની બહેનને પરણ્યા હતાં?
1 point
Clear selection
13 . મૈત્રક શાસનકાળમાં જાણીતા કવિ જેમણે રાવણ વધ નામનો મહાકાવ્ય લખ્યું હતું?
1 point
Clear selection
14 . મૈત્રક વંશના કયા શાસકના સમયે સૌથી વધુ વખત આરબોએ વલભી પર આક્રમણ કર્યું હતું?
1 point
Clear selection
15 . ચીની યાત્રી હ્યુ એન સાંગ એ મૈત્રક વંશના કયા શાસકના રાજાની દાન પ્રિયતા માટે વખાણ કર્યા હતા?
1 point
Clear selection
16 . જૈન ધર્મની બીજી જૈન પરિષદનું આયોજન ક્યાં થયું?
1 point
Clear selection
17 .  બીજી જૈન પરિષદનું આયોજન કોના નેતૃત્વમાં થયું હતું
1 point
Clear selection
18 . જૈન ધર્મની કેટલામી પરિષદમાં જૈન ધર્મમાં 12 રંગ અને 12 ઉપાંગો ની રચના કરવામાં આવી હતી?
1 point
Clear selection
19 . ગુજરાતમાં મૈત્રક કાળ નો સમય ગાળો કયો મનાય છે?
1 point
Clear selection
20 . મૈત્રક વંશ ના સ્થાપક ભટાર્ક વિશેની નીચેનામાંથી કઈ બાબત તુ સુસંગ નથી?
1 point
Clear selection
21 . મૈત્રક વંશના કયા શાસકે વલભી સવંત ની શરૂઆત કરાવી હતી?
1 point
Clear selection
22 . ભાવનગર સ્થિત વલભી વિદ્યાપીઠ ની સ્થાપના કોણે કરી હતી?
1 point
Clear selection
23 . મૈત્રક વંશના કયા શાસકે માળવા સાસક યશોવર્માને હરાવયા હતો
1 point
Clear selection
24 . મૈત્રક વંશના પ્રસિદ્ધ શાશક ધ્રુવસેન બીજા વિશે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?
1 point
Clear selection
25 . મૈત્રક વંશના કયા શાસકે બંગાળના શાસક ધર્મપાલ ને હરાવ્યો હતો?
1 point
Clear selection
26 . મૈત્રક વંશના સામ્રાજ્ય પર આક્રમણ કરવા સિંઘ ના હાકેમ હીશામને કોણે આમંત્રણ આપ્યું હતું
1 point
Clear selection
27 . ગુજરાતના ઈતિહાસમાં કયા શાસકને  ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે?
1 point
Clear selection
28 . મૈત્રક વંશના મોટાભાગના શાસકો ક્યાં ધર્મની ઉપાસના કરતા હતા?
1 point
Clear selection
29 . મૈત્રક વંશના કયા શાસકે પરમ ભટાર્ક તથા મહારાજાધિરાજ જેવા બિરુદ ધારણ કર્યા હતા?
1 point
Clear selection
30 . ગુજરાતમાં ઈરાનથી આવેલા પારસીઓ નું આગમન મૈત્રક વંશના કયા શાસકના સમયમાં થયું હતું?
1 point
Clear selection
મિત્રો.. ટેસ્ટની નીચે ટેસ્ટની Answer Key પણ મુકેલી છે જોઈ શકો છો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.