Quiz No 08 (18-08-2017)
ક્વિઝ નું પરિણામ મેળવવા માટે આપનું સાચું ઈમેલ આઈડી આપવું જરૂરી છે.  ક્વિઝ વિષે આપનો અભિપ્રાય આપશો.
Sign in to Google to save your progress. Learn more
Email *
ઇંગ્લેન્ડ માં યોજાયેલ ૧૧મા મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૭ સૌથી વધુ રન કરનાર કોને "પ્લેયર ઓફ સિરીઝ" જાહેર કરી ? *
1 point
ઇંગ્લેન્ડ માં યોજાયેલ "૧૧મા" મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૭ ની  ભારત vs ઇંગ્લેન્ડ ની ફાઈનલ "લંડન ના લોર્ડ્સ" મેદાનમાં રમાઈ" આ ફાઈનલ મેચ ૯ રને થી કયા દેશે જીતી લીધી *
1 point
૨૭ જુલાઈ ૨૦૧૭ ના રોજ "પી.એમ શ્રી નરેન્દ્રમોદીએ" ડૉ કલામ સ્મારક નું લોકાર્પણ પ્રસંગે ડૉ કલામ ની કઈ મુદ્રાવાડી પ્રતિમા નું અનાવરણ કર્યું ? *
1 point
જુલાઈ ૨૦૧૭માં 6th કોમનવેલ્થ યુથ ગેમ્સ નું આયોજન   "બહામસ ની રાજધાની નાસાઉ" ખાતે થયું જેમાં 51 મેડલ સાથે પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો ? *
1 point
૨૭ જુલાઈ ૨૦૧૭ ના રોજ નીતીશકુમારે કેટલામી વાર બિહાર ના મુખ્મંત્રી તરીકે સપથ લીધા *
1 point
28 જુલાઈ ૨૦૧૭ ના રોજ પાકિસ્તાન પિપલ પાર્ટીના  નવાઝ શરીફ ને બંધારણ ના કયા અનુચ્છેદ અંતર્ગત વડા પ્રધાન તરીકે ગેરલાયક ઠરાવાયા ? *
1 point
૨૭ જુલાઈ ૨૦૧૭ ના રોજ ડૉ કલામની બીજી મૃત્યુતિથી  નિમિતે ડૉ. એ.પી જે અબુદ્લ કલામ મેમોરીયલ અથવા ડૉ કલામ સ્મારક નું લોકાર્પણ "પી.એમ શ્રી નરેન્દ્રમોદીએ" ક્યાંથી કરવાયો ? *
1 point
પ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે અને કઈ જગ્યાએ રમાયો હતો *
1 point
હવે પછી વર્ષ ૨૦૨૧ માં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ કઈ જગાએ યોજાશે   *
1 point
શ્રી રામનાથ કોવિંદ બિહાર  ના રાજ્યપાલ પદેથી  રાજીનામું આપ્યાબાદ બિહારના કાર્યકારી રાજ્યપાલ તરીકે કોને નિયુકત કરવામાં આવ્યો *
1 point
જુલાઈ ૨૦૧૭માં 6th કોમનવેલ્થ યુથ ગેમ્સ નું આયોજન "બહામસ ની રાજધાની નાસાઉ" ખાતે થયું જેમાં ગુજરાત ની અમદાવાદ ની કઈ ખેલાડીએ ૨ ગોલ્ડ મેડલ જીત્યા. *
1 point
૨૨ જુલાઈ ૨૦૧૭ ના રોજ અમદાવાદ ના કન્વેસન હોલ ખાતે "મહિલા રોજગાર મેળા" નું ઉદ્ઘાટન કોના હસ્તે થયું ? *
1 point
તાજેતર જુલાઈ ૨૦૧૭ માં જર્મની અને જાપાન બાદ કયા દેશે "સ્કાય ટ્રેન" નું સફળ પરીક્ષણ કર્યું *
1 point
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ના નવા નેતા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? *
1 point
સાચી અને શ્રુતિ કયા પ્રકાર ના યુદ્ધ જહાઝ છે ? *
1 point
૨૭-૨૮ જુલાઈ ના રોજ BRICS દેશનું NSA કક્ષાનું સંમેલન ચીનના બેઈજિંગ ખાતે યોજાયું, BRICS અને NSA નું પૂર્ણરૂપ શું છે ? *
1 point
૨૮ જુલાઈ ૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ વિજ્ઞાની તથા ઈસરોના પૂર્વ અધ્યક્ષ "શ્રી યુ. આર (ઉદુપી રામ ચંદ્ર ) રાવ" નું નિધન થયું " તેમનો જન્મ ક્યાં થયો હતો ? *
1 point
જુલાઈ ૨૦૧૭ માં બનાસકાંઠામાં આવેલા વિનાશક પૂરના કારણે ના ખારીયા ગામ માંથી એકજ પરિવાર ના ૧૫ લોકોની મૃતદેહો મળી આવ્યા હતા, આં "ખારીયા ગામ" બનાસકાંઠા જીલ્લા ના કયા તાલુકામાં આવેલું છે *
1 point
તાજેતર માં કયા રાજ્યની હાઇકોર્ટે  સરકારી કચેરીઓ, અને ખાનગી ઓફિસો તથા ફેકટરીમાં "વંદેમાતરમ" નું ગાન ફરીજીયાત બનાવાયું ? *
1 point
૨૮ જુલાઈ ૨૦૧૭ ના રોજ પી.એમ શ્રી મોદીએ તા.નાડુ ના રામેશ્વર ખાતે ડૉ. કલામ વાહિની બસોને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો, આ બસ નું શું નામ છે *
1 point
જુલાઈ ૨૦૧૭માં 6th કોમનવેલ્થ યુથ ગેમ્સ નું આયોજન "બહામસ ની રાજધાની નાસાઉ" ખાતે થયું જેમાં કુલ કેટલા મેડલ સાથે "ભારત સાતમાં ક્રમાંકે" રહ્યું? *
1 point
૨૫ જુલાઈ ૨૦૧૭ ના રોજ ભારતમાં જ નિર્માણ પામેલા બે યુદ્ધ જહાજ "સાચી અને શ્રુતિ" નું ક્યાંથી લોકાર્પણ કરવામાં આવ્યું *
1 point
US ઓપેન બેડમિન્ટન ૨૦૧૭ માં ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય કોણ ? *
1 point
ઇંગ્લેન્ડ માં યોજાયેલ "૧૧મા" મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૭ ની  ભારત vs ઇંગ્લેન્ડ ની ફાઈનલ મેચ માં "પ્લયેર ઓફ ધી મેચ" કોને જાહેર કરી ? *
1 point
24 જુલાઈને કયા દિવસ તરીકે ઉજ્જવામાં આવે છે *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.