By CRC Vithon Ta.Nakhatrana Di.Kutch
આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરીયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી તે અત્યંત જરૂરી છે. તે માટે મારા તરફથી એક નાનકડો પ્રયાસ. આગામી 24/08/2021 નાં રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત આ ક્વિઝનું નિર્માણ કરવામાં આવેલ છે.આ ક્વિઝ ધોરણ ૧ થી ૮ નાં તમામ શિક્ષક મિત્રો આપી શકે છે અમારા whatsapp ગ્રૂપમાં જોઈન થાવ
https://bit.ly/3CoF1OD