7 પ્રથમ સત્ર વિજ્ઞાન 9 ભૂમિ
વિદ્યાર્થીમિત્રો , આ પ્રકરણની ઓન્લાઈન ટેસ્ટ આપતા પહેલા એકવાર વીડિઓ જોઈ તૈયારી કરવી. ત્યારબાદ ટેસ્ટ આપશો તો સારું પરિણામ મળશે.
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ (ગુજરાતીમાં-અટક પહેલા લખવી) *
શાળાનું નામ *
આપના જીલ્લાનું નામ *
(1) ભૂમિએ પાણી , પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે તેને શું કહે છે? *
1 point
(2) જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કાનો હોય તો તેનેન કેવી જમીન કહેવામાં આવે છે? *
1 point
(3) ભૂમિમાં કયા પ્રકારમાં મોટા અને ઝીણા કાનો એક સાથે રહેલા હોય છે? *
1 point
(4) નદી કાંઠા પર આવેલી કાપવાળી જમીનનો કયા પ્રકારમાં સમાવેશ થાય છે? *
1 point
(5) ચોખાના પાક ઉત્પાદન માટે કેવા પ્રકારની ભૂમિ વધારે અનુકુળ આવે છે? *
1 point
(6) ચીકણી ભૂમિ સુકાઈ જતા શું થાય છે? *
1 point
(7) કયા પ્રકારની ભૂમિ પાણીના માટલા બનાવવા માટે ઉપયોગી છે? *
1 point
(8) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? *
1 point
(9) આધારખડક ક્યા આવેલા છે? *
1 point
(10) ભૂમિનું વર્ગીકરણ શેની માત્રાને આધારે થાય છે? *
1 point
(11) ભૂમિની ગુણવત્તા પર શેની ઘેરી અસર થાય છે? *
1 point
(12) મસુર અને અન્ય કઠોળ માટે કેવી જમીન હોવી જોઈએ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report