TEST-61 21-10-2018
Prepared by Dadbha gohil
Full name (પુરૂ નામ) *
Your answer
બંધારણમાં કેટલી ભાષાઓને માન્ય ભાષાઓ ગણવામાં આવે છે ?
1 point
આપધાત કરવાની કોશિષ IPC ની કઈ કલમ માં આવે છે ?
1 point
લોકસભાની સૌથી વધુ બેઠક દેશન ક્યાં રાજયમાં ની છે ?
1 point
ગુજરાતની સૌથી મોટી સેન્ટ્રલ લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?
1 point
ભારતમાં આયોજન પાંચ રચના ક્યારે થઇ હતી ?
1 point
કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી છે ?
1 point
૦ સેલ્સિયસ બરાબર કેટલા અંશ ફેરનહીટ થાય છે ?
1 point
રાજ્યસભા કોરમ માટે ઓછામાં ઓછા કેટલા સભ્યની હજરી જરૂરી છે ?
1 point
મોતીબાગ સ્ટેડીયમ ગુજરાતના ક્યાં રાજયમાં આવેલું છે ?
1 point
ભારતીય રીઝર્વ બેંક રાષ્ટ્રીયકારણ ક્યારે થયું છે ?
1 point
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
1 point
ગુજરાતમાં ક્યાં જિલ્લામાં દેશની સૌથી મોટી પશુ હોસ્ટેલ આવેલ છે ?
1 point
ક્યાં રોગમાં દર્દીને આંતરડામા ચાંદા પડે છે ?
1 point
કિક્રેટ માય સ્ટાઈલ પુસ્તકના લેખક કોણ છે ?
1 point
ઈ-મેઈલ એડ્રેસમાં કેટલા ભાગ હોય છે ?
1 point
કિંલગ પુરસ્કાર ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે ?
1 point
ઉડાનપરી તરીકે કોણ ઓળખાય છે ?
1 point
પાન્ધો વીજમથક ક્યાં જિલ્લામાં આવેલો છે ?
1 point
સુપ્રીમ કોર્ટ ક્યાં વર્ષથી મેરેજ રજીસ્ટેશન ફરજીયાત કરવામાં આવેલ છે ?
1 point
ભારતનો સુધી લાંબો ગાંધી પુલ ક્યાં શહેરમાં આવેલ છે ?
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.