Adarsh Science Scholarship Admission Test ASAT 2021
આદર્શ સાયન્સ સ્કોલરશીપ એડમીશન ટેસ્ટ (ASAT-2021)

Details :
1. સ્કોલરશીપ પરીક્ષા ધો. 11 સાયન્સની શૈક્ષણિક વર્ષ 2021-22 માટે છે.
2. આ પરીક્ષાના મેરીટના આધારે વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે.
3. પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. આ ફોર્મ ભર્યા પછી ઓનલાઈન ટેસ્ટ અંગેની માહિતી સ્કૂલ માંથી ફોન દ્વારા આપવામાં આવશે.
4. પરીક્ષાની તારીખો :
1. 07-03-2021 રવિવાર
2. 28-03-2021 રવિવાર
3. 11-04-2021 રવિવાર
4. 27-05-2021 ગુરુવાર
ઉપરોક્ત તારીખોમાંથી વિદ્યાર્થી પોતાની અનુકૂળ તારીખે ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે.
ઓનલાઈન ટેસ્ટ MCQ પ્રકારનો રહેશે.
ચાર તબક્કાના ટેસ્ટમાંથી જે ટેસ્ટમાં માર્કસ વધુ હશે એ મેરીટમાં ગણતરીમાં લેવામાં આવશે.
5. ઓનલાઈન ટેસ્ટમાં ધો. 10 નો ચાલુ વર્ષનો અભ્યાસક્રમ પૂછવામાં આવશે. જેમાં ગણિતમાં 25 પ્રશ્નો અને વિજ્ઞાનમાં 25 પ્રશ્નો રહેશે.
દરેક બહુવિકલ્પિક પ્રશ્નનો એક માર્ક રહેશે. કુલ 50 માર્કસનું પેપર રહેશે.
6. ઓનલાઈન ટેસ્ટનું પરિણામ તમામ તબક્કા પૂર્ણ થયેથી જણાવવામાં આવશે.
Sign in to Google to save your progress. Learn more
Students Name (Eg. Surname Name Father Name) *
Student's Address *
School Name (Std. 10th) *
Current School Name
School Village/City *
Current School's Village/City
Std. 10th Board *
Required
Std. 9th Percentage *
WhatsApp Number *
Mobile Number *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy