Class 3 Online Test : 355
Sign in to Google to save your progress. Learn more
1. ભૌગોલિક નકશા સંબંધિત માહિતી માટે ભારતનો પ્રથમ સેટેલાઈટ ક્યો છે ?
1 point
Clear selection
2. રાણી પદ્માવતી પરનું પુસ્તક “પદ્માવત” ક્યા લેખકે લખેલ છે ?
1 point
Clear selection
3. વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવવાનું એકમ હાલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
1 point
Clear selection
4. જે તે વિષયના સ્પેશ્યાલિસ્ટ, નિષ્ણાંત ડોક્ટરની ઘરે બેઠા જ નિ:શુલ્ક કન્સલ્ટન્સી મેળવવા માટે હાલમાં ભારત સરકારે કઈ એપ શરૂ કરી છે ?
1 point
Clear selection
5. કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખલાડીઓ હોય છે ?
1 point
Clear selection
6. “છકડો જકાતનાકે જ ઊભો રહી જાય” આ વાક્યમાં નિપાત શોધો.
1 point
Clear selection
7. Turn the following sentence into the indirect speech :“I say to father,” I am working hard”
1 point
Clear selection
8. ખાલી જગ્યા પૂરો. : 441, 481, 529, ______, 625
1 point
Clear selection
9. Fill in the blank with suitable option :“His master ______ an explanation of his conduct”.
1 point
Clear selection
10. “અડાલજની વાવ”નું બાંધકામ કોના સમયમાં થયું હતું?
1 point
Clear selection
11. પ્રખ્યાત જૂની ગુજરાતી ફિલ્મ “કસુંબીનો રંગ” ની નિર્માતા કોણ હતા?
1 point
Clear selection
12. વનસ્પતિમાં જીવ છે તેવી શોદ કરનાર વૈજ્ઞાનિકનું નામ શું છે?
1 point
Clear selection
13. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી હતી ?
1 point
Clear selection
14. સુરેશ તેંડુલકર શેની સાથે જોડાયેલા હતા?
1 point
Clear selection
15. આઈલેન્ડ (Iceland) નું ચલણ ક્યું છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.