Talati and Junior clerk Mock Test 34
Sign in to Google to save your progress. Learn more
1. ગુજરાતમાં આવેલી નીચે દર્શાવેલ વિદ્યાપીઠ અને તેના સ્થળોની જોડી પૈકી કઈ જોડી સાચી નથી ?
1 point
Clear selection
2. પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર, તેને ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ કોણે બંધાવ્યા હતા ?
1 point
Clear selection
3. જો સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ ગેરહાજર હોય તો કોની હાજરીમાં ચૂંટાયેલા રાષ્ટર્પતિ શપથ લેશે ?
1 point
Clear selection
4. કલાકે 60 કીમીની ઝડપે અંતર કાપતી ટ્રેન, 1.5 કીમી લાંબા પુલને 2 મિનિટમાં પસાર કરે છે. તો તે ટ્રેનની લંબાઈ કેટલી હશે ?
1 point
Clear selection
5. ગાંધીજીએ ક્યા કોંગ્રેસ અધિવેશનની ઓછા/ટૂંકા વસ્ત્રો પહેરવાનો નિર્ણય લીધો, જે આજીવન પાળી બતાવ્યો ?
1 point
Clear selection
6. ધી રેડક્લીફ લાઈન (The Radcliffe Line) એ ક્યા દેશો વચ્ચેની સીમા રેખા છે ?
1 point
Clear selection
7. 2011 ના સેન્સસ મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ રાજ્યો ક્યાં છે ?
1 point
Clear selection
8. નેશનલ મ્યુઝીયમ – દીલ્હી દ્વારા લાઈફ ઈન મીનીએચર (Life in Miniature) પ્રોજેક્ટ કઈ કંપની સાથે શરૂ કરેલ છે ?
1 point
Clear selection
9. “સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે વટહુકમો પ્રસિદ્ધ કરવાની સત્તા માન. રાષ્ટ્રપતિને છે.” – આ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં દર્શાવેલ છે ?
1 point
Clear selection
10. North Eastern Region District SDG Index કોના દ્વારા જાહેર કરવામાં આવેલ છે ?
1 point
Clear selection
11. કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?
1 point
Clear selection
12. મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો.
1 point
Clear selection
13. સેલ્યુલર ફોનના પિતા કોને કહેવામાં આવે છે ?
1 point
Clear selection
14. કમ્પ્યૂટર ______ અંક પદ્ધતિનો ઉપયોગ માહિતી સંગ્રહ કરવા અને ગણતરી કરવા કરે છે.
1 point
Clear selection
15. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) સૌ પ્રથમ ક્યા સ્થળે સ્થપાઈ છે ?
1 point
Clear selection
16. ક્યા રંગનું પ્રકાશનું પ્રકીર્ણન સોછી ઓછું થતું હોવાથી તેનો ભયજનક સિગ્નલ તરીકે ઉપયોગ થાય છે ?
1 point
Clear selection
17. પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના _____ રાજ્યમાં આવેલ છે.
1 point
Clear selection
18. શીતળાની રસી સૌપ્રથમ કોણે શોધી ?
1 point
Clear selection
19. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે આવે છે ?
1 point
Clear selection
20. પોશીના તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
1 point
Clear selection
21. કોઈ ચોક્કસ સંજ્ઞામાં CERTAIN ને XVIGZRM અને SEQUENCE ને HVJFVMXV એ રીતે લખવામાં આવે તો MUNDANE ને નીચેનામાંથી કઈ રીતે લખાય ?
1 point
Clear selection
22. ગુજરાતના રાજપરા મુકામે આવેલ પ્રસિદ્ધ ધર્મસ્થાન ક્યું છે ?
1 point
Clear selection
23. RTE કાયદા અનુસાર કેટલા સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ છે ?
1 point
Clear selection
24. એક સમધન કે જેની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 〖મીટર〗^2 છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?
1 point
Clear selection
25. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.