Daily test dt-29/08/2019
From BANDHARAN Question No.101 to 200
Tomorrow test BANDHARAN Questions no. 201 to 300
Sign in to Google to save your progress. Learn more
Email *
બંધારણની કલમ 356 નો ઉપયોગ 1959માં ક્યાં રાજ્યમાં થયો હતો ? *
1 point
કોઈપણ મૂળભૂત હક નો અમલ કરાવવા માટે આદેશો અથવા હુકમો અથવા રિટની જોગવાઈ બંધારણમાં ક્યા આર્ટિકલમાં કરવામાં આવી છે ? *
1 point
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારીઓ/કર્મચારીઓ ની નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? *
1 point
ભારતીય બંધારણની ૩૭૦મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? *
1 point
માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે આ જોગવાઈ ક્યાં આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે ? *
1 point
ગુજરાતમાં મહાનગર પાલિકાઓ નો વહીવટ તથા કાયદા હેઠળ કરવામાં આવે છે ? *
1 point
રાજ્ય સભાની રચના માં માનનીય રાષ્ટ્રપતિ ૧૨ સભ્યોની નિયુક્તિ કરી શકે છે આ જોગવાઈ ક્યાં આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે ? *
1 point
ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? *
1 point
ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યાં વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? *
1 point
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? *
1 point
1953 માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે રાજ્ય પુનઃરચના પંચ ના અધ્યક્ષ કોણ હતા ? *
1 point
Your Name *
શાંતિથી અને શસ્ત્ર વિનાના ભેગા થવાનો સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? *
1 point
ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...... *
1 point
74 માં બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવ્યું? *
1 point
ભારતના બંધારણમાં ૪૨મો સુધારો ક્યારથી અમલી બનેલ છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy