Std:7,Science,unit:7
Made by:-
પટેલ નરેશભાઈ & પટેલ મનીષાબેન
રતનપુર પ્રા.શાળા & ઇન્દિરાનગર પ્રા.શાળા,ભાવનગર
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
જિલ્લાનું નામ લખો. *
1. રાજસ્થાની આબોહવા નીચેના પૈકી કઈ છે ?
1 point
Clear selection
2. ધૃવ પ્રદેશ ની નજીક આવેલો દેશ નીચેના પૈકી કયો છે ?
1 point
Clear selection
3. શરીર પર ચટ્ટાપટ્ટા ધરાવતું માંસભક્ષી પ્રાણી તેનો શિકાર પકડતી વખતે ઝડપથી ખસે છે જે મોટે ભાગે....... *
1 point
4. અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે ? *
1 point
5. નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે ? *
1 point
6. ચિત્રમાં આપેલ પક્ષી કયું છે
1 point
Captionless Image
Clear selection
7. કયા પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રી હોય છે ?
1 point
Clear selection
8. કયો વિકલ્પ વિષુવવૃતીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે ?
1 point
Clear selection
9. નીચેના પૈકી કઈ લાક્ષણિકતા વર્ષા વનમાં રહેતા હાથીની નથી. *
1 point
10. નીચેના પૈકી કયું લક્ષણ પેંગ્વિન નથી ? *
1 point
નીચેના 11 થી 15 વિધાનો ખરા છે કે ખોટા તે કહો
11. ઉનાળામાં દિવસ લાંબો અને રાત્રી ટૂંકી હોય છે. *
1 point
12. શ્રીનગર નું શિયાળામાં તાપમાન 45 અંશ સેલ્સિયસ હોય છે. *
1 point
13. આદ્રતા એટલે હવામાં ભેજનું પ્રમાણ. *
1 point
14. શિયાળાની સરખામણીમાં ઉનાળામાં સૂર્યાસ્ત વહેલો થાય છે. *
1 point
15. સાઇબેરીયન ક્રેન પક્ષી ઠંડીમાં સાઈબીરિયા થી ભારતમાં આવે છે.
1 point
આ ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy