JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS 2
આ ક્વિઝમાં સામાજિક વિજ્ઞાન અને શ્રેણી પૂર્ણ કરોનો સમાવેશ કરેલ છે
ક્વિઝ નિર્માણ : બારીઆ ઈશ્વરસિંહ જશવંતસિંહ
99781 73586
આ.શિ. કારઠ પ્રા.શાળા તા.ઝાલોદ જિ.દાહોદ
https://iswarsinhbaria.blogspot.com
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
નામ ( અંગ્રેજીમાં )
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જીલ્લો
*
Your answer
સંપર્ક નંબર
*
Your answer
શ્રેણી પૂર્ણ કરો : 2, 6, 8, 16, 30, 54, ?
*
1 point
74
88
100
110
શ્રેણી પૂર્ણ કરો : 3, 10, ?, 30, 43
*
1 point
12
19
21
25
શ્રેણી પૂર્ણ કરો : 14, 28, 32, 64, 68, 136, ?
*
1 point
272
32
64
140
શ્રેણી પૂર્ણ કરો : 3,6,10, 15, 21, ?, 36
*
1 point
16
10
15
28
શ્રેણી પૂર્ણ કરો : 17, ?, 31, 41, 53, 67
*
1 point
21
31
23
67
શ્રેણી પૂર્ણ કરો : 49, 48, 46, 43, 39, ?
*
1 point
44
42
35
34
શ્રેણી પૂર્ણ કરો : 1, 4, 9, 16, 25, ?
*
1 point
34
36
32
18
શ્રેણી પૂર્ણ કરો : 1, 7, 3, 14, 6, 21, 10, 28, ?
*
1 point
15
14
16
10
શ્રેણી પૂર્ણ કરો : 2, 5, 9, 8, 11, 15, 14, 17, 21, ?
*
1 point
27
25
23
20
શ્રેણી પૂર્ણ કરો : 4, 196, 16, 144, 36, 100, 64, ?
*
1 point
256
48
64
125
ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ કયા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ?
*
1 point
કુંવરસિંહ
તાત્યાટોપે
બહાદુરશાહ
ઝાંસીની રાણી
ઈ.સ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા ?
*
1 point
ભગતસિંહ
ચંદ્રશેખર
ગાંધીજી
મંગલ પાંડે
દિલ્લીના છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા ?
*
1 point
બહાદુરશાહ ઝફર
અહમદશાહ
અકબર
ઔરંગઝેબ
નીચેનામાંથી પુર પ્રભાવિત વિસ્તાર અને નદીનો કયો સંબંધ ખોટો છે ?
*
1 point
ગંગા યમુના - મુંબઈ
મચ્છુ - મોરબી
તાપી - સુરત
કોશી - બિહાર
કોણ સંસદના અંગભૂત ભાગ ગણાય ?
*
1 point
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
મુખ્યપ્રધાન
WMOનું પૂરું નામ જણાવો.
*
1 point
વર્લ્ડ મેન ઓર્ગેનાઈઝેશન
વર્લ્ડ માઈનોરીટી ઓર્ગેનાઈઝેશન
વર્લ્ડ મીટીયોરોજીકલ ઓર્ગેનાઈઝેશન
વર્લ્ડ માનવ ઓફીસ
વિશ્વનો દરેક માનવ કેટલા મેટ્રિક ટન CO2 છોડે છે ?
*
1 point
3.5 મેટ્રિક ટન
4.0 મેટ્રિક ટન
4.5 મેટ્રિક ટન
1.0 મેટ્રિક ટન
કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મુકનાર ગવર્નર જનરલ કોણ હતા ?
*
1 point
વેલેસ્લી
કોર્નવોલીસ
ડેલહાઉસી
વિલિયમ બેન્ટીક
વિસ્તાર યોજના દાખલ કરનાર બ્રિટીશર કોણ હતો ?
*
1 point
ડેલહાઉસી
વેલેસ્લી
કોર્નવોલિસ
સર ટોમસ રો
મને ઓળખો : હું ઓક્સિજનના જલદપણાને મંદ કરું છું.
*
1 point
નાઈટ્રોજન
હાઈડ્રોજન
હિલીયમ
કાર્બન ડાયોક્સાઈડ
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report