Std - 09 ch-05 Computer
Sign in to Google to save your progress. Learn more
Your Name *
1. સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમ ઉપર નિયંત્રણ કોણ કરે છે? *
1 point
2. BIOS નું પુરૂં નામ શું છે? *
1 point
3. એક જ સમયે અનેક પ્રોગ્રામ ચલાવવાની કે રન કરવાની ક્ષમતાના સામર્થ્યને શું કહે છે? *
1 point
4. નીચેનામાંથી ક્યો વિકલ્પ ઑપરેટિંગ સિસ્ટમનો લાક્ષણિક ઘટક દર્શાવે છે? *
1 point
5. ઑપરેટિંગ સિસ્ટમનો હાર્દ ભાગ કે મુખ્ય પ્રોગ્રામ કોણ છે? *
1 point
6. મોટાભાગની વ્યક્તિઓ કોના દેખાવ ઉપરથી ઑપરેટીંગ સોસ્ટમને ઓળખે છે? *
1 point
7. CLI નું પૂરૂં નામ શું છે? *
1 point
8. GUIનું પુરૂં નામ શું છે? *
1 point
9. ડિરેકટરીમાં રહેલી અન્ય ડિરેકટરીને શું કહે છે? *
1 point
10. કમ્પ્યુટર ઉપર ડેટાસ્ટોરેજનો પ્રાથમિક એકમ કોણ છે?( *
1 point
11. સૌથી મોટાં અને સૌથી શક્તિશાળી કમ્પ્યુટરને શું કહે છે? *
1 point
12. વૈજ્ઞાનિક ગણતરીઓ તેમજ મલ્ટીમિડીયા વિનિયોગ માટે ક્યા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? *
1 point
13. એમ્બેડેડ સિસ્ટમ પ્રકારના કમ્પ્યુટર કોની પાસેથી ઈનપુટ મેળવે છે? *
1 point
14. સ્માર્ટફોન  અને ટેબ્લેટ સંયુક્ત રીતે ક્યા નામે ઓળખવામાં આવે છે? *
1 point
15. Wi-Fiનું પૂરૂં નામ શું છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.