Drawing Competition RMC SS2022
Sign in to Google to save your progress. Learn more
Name of participant (ભાગ લેનાર વ્યક્તિનું નામ) *
Gender (જાતી) *
Age (ઉમર) *
Contact number (કોન્ટેક્ટ નંબર) *
Address (એડ્રેસ) *
નિયમો 1. આ સ્પર્ધામાં માટે પ્રવેશ ફી રાખેલ નથી. સ્પર્ધામાં કોઈપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી. 2. આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાને સર્ટીફીકેટ આપવામાં આવશે 3. નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે જે અંગે કોઈ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ . 4. સ્પર્ધા અંગે તમામ બાબતોમાં મ્યુ. કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે . 5. ૪૦ થી ૫૦% ચિત્ર પૂર્ણ થયેલ હોય તે સમયે સ્પર્ધક સાથે ચિત્ર કરતો હાઈ રીઝોલ્યુશન નો એક ફોટો . ( JPEG,PNG )(MAXIMUM SIZE 5 MB ) 6. સંપૂણ ચિત્ર (૧૦૦%) પૂર્ણ થયા બાદ નો હાઈરીઝોલ્યુશન નો એક ફોટો જે પરિણામ નક્કી કરવા માટે ઉપયોગી થશે ( JPEG JEPEG )(MAXIMUM SIZE 5 MB ) 7. સંપૂણ ચિત્ર (૧૦૦%) પૂર્ણ થયા બાદ સ્પર્ધક સાથેનો હાઈ રીઝોલ્યુશન નો એક ફોટો . ( JEPEG,PNG )(MAXIMUM SIZE 5 MB ) 8. સ્પર્ધક પોતાનું ચિત્ર સ્વચ્છતા થી સ્વચ્છતમ તરફ, પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, કચરાનું વર્ગીકરણ, હોમ કમ્પોસ્ટીગ, નદી -નાલા સફાઈ, સ્વચ્છ શહેર, સ્વચ્છ શોચાલય. ના વિષય ઉપર હશે તો જ નિર્ણય માટે માન્ય ગણાશે 9. તમામ સ્પર્ધકએ (A3) સાઈઝમાં પોતાના ખર્ચે ચિત્ર દોરવાનું રહેશે ઉપરોક્ત દરેક સ્પર્ધક ચિત્ર દોરતો સંપૂર્ણ વિડીયો રેકોડીગ કરી પોતાની પાસે રાખવાનો રહેશે .આ વિડીયો રાજકોટ મહાનગરપાલિકા તરફથી પરિણામ અગાઉ અત્રેથી સુચના આપ્યેથી મોકલવાનો રહેશે. 10. ઉપરોક્ત તમામ નિયમ મુજબ ચિત્ર પૂર્ણ કરી ત્યારબાદ તા ૧/૧૧/૨૦૨૧ થી ૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં ઈ મેલ આ.ડી rajkot@aiilsg.org પર મોકલવાના રહેશે. વિડીયો ગુગલ ડ્રાઈવ મારફત લીંક મોકલી શકશો અથવા વોટસ અપ નં ૯૯૭૮૮૦૦૨૫૦ પર મોકલી શકશો. 11. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઈમ્પલીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી-સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા ફોન(૦૨૮૧-૨૨૨૮૧૭૭) સંપર્ક કરવાનો રહેશે. 12. કોરોના મહામારી અનુસંધાને સરકારશ્રી તરફથી જાહેર કરાયેલ નિયમો જેવા કે માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે. *
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy