Daily Test 120 Bin Sachivalay /Talati
Prepared by GujGovtJob.com
Sign in to Google to save your progress. Learn more
ક્યું પ્રાણી રંગપરિવર્તનનો ગુણ ધરાવે છે ? *
5 points
નીચેનામાંથી જલોદ્દભિદ વનસ્પતિ કઈ છે ? *
5 points
નીચેનામાંથી શુષ્કોદભિદ વનસ્પતિ કઈ છે ? *
5 points
કેમેલિયોન ( કાચિંડો ) ક્યા પ્રકારનું પ્રાણી છે ? *
5 points
પક્ષીઓનાં ક્યાં અંગોનું પાંખોમાં રૂપાંતર થયું હોય છે ? *
5 points
પક્ષીઓનાં શરીરમાં કેટલા વાતાશયો હોય છે ? *
5 points
માછલી પાણીમાં રહેતી હોવા છતાં તે ભીંજાઈ કે કોહવાઈ જતી નથી આ માટે તેની કઈ રચના મદદરૂપ બને છે ? *
5 points
ક્યું પ્રાણી ગ્રીષ્મ સમાધિ અને શીત સમાધિ ગાળે છે ? *
5 points
માછલી ક્યા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઑક્સિજન મેળવે છે ? *
5 points
નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી ક્યું છે ? *
5 points
ક્યાં પ્રાણીઓનાં શરીરમાં વાતાશયો હોય છે ? *
5 points
હાડાકાંવાળાં જે પ્રાણીઓ હવામાં ઊડી શકે છે તેમને શું કહે છે ? *
5 points
એન્ડોસ્કોપની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ? *
5 points
રેસાયુક્ત કાચ શામાં વપરાય છે ? *
5 points
ટૅલિસ્કોપ અને માઈક્રોસ્કોપમાં ક્યા પ્રકારનો કાચ વપરાય છે ? *
5 points
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.