Online Job Fair Date 16/10/2020 Candidate Registration Form
District Employment Exchange Office, Gandhinagar.
તાજેતરમાં નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને કારણે ગાંધીનગર જીલ્લાના ઉમેદવારો અને નોકરીદાતાઓને એક જગ્યા પર એકત્રિત કરી સામાન્ય ભરતી મેળા યોજવા યોગ્ય જણાતું નથી. જીલ્લાના યુવાનો રોજગારીની તકો થી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી શકે તે હેતુસર રોજગાર કચેરી ગાંધીનગર દ્વારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર હોઈ ભાગ લેવા ઈચ્છુક જીલ્લાના બેરોજગાર યુવાનોએ ફોર્મની સંપૂર્ણપણે સાચી વિગતો ભરી સબમિટ કરવું. જેથી રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરી આપને જણાવી શકાય.