આર્ટસ કોલેજ શામળાજી - ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ

વિદ્યાર્થી મિત્રો,
આપણી માતૃસંસ્થા આર્ટસ કૉલેજ શામળાજી હવે વિસ્તરતી જતી ક્ષિતિજો સાથે ‘ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ’ નાં શીર્ષક નીચે આ કોલેજમાંથી અભ્યાસ કરી ચુકેલા ભાઈઓ-બહેનોને સંગઠિત કરવા ઈચ્છે છે. કેમ કે વિદ્યાર્થી કદીયે ભૂતપૂર્વ હોતો નથી પરંતુ અભૂતપૂર્વ હોય છે. આપના મુલ્યવાન સૂચનો, નિરીક્ષણો, અને વિચારોની આ કોલેજને નવી ઉંચાઈએ લઈ જવામાં જરૂર છે. તો આવો ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં આપનું નામ નોંધાવો અને કોલેજના વિકાસમાં સહભાગી બનો...
ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં આપનું નામ નોધાવવા નીચેનું ફોર્મ ભરી સબમિટ કરાવો...
વિદ્યાર્થીનું નામ. *
Your answer
સરનામું *
Your answer
મોબાઈલ નંબર *
Your answer
Email Address
Your answer
આપે આ કોલેજમાં કરેલ અભ્યાસની વિગત. *
આ કોલેજ માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી આગળના અભ્યાસની માહિતી આપો.
Your answer
જો આપ કોઈ નોકરી / વ્યવસાય સાથે જોડાયેલ હો તો તેની માહિતી આપો.
Your answer
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms