ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર
સપ્તાહ 49

એક કદમ આગળ
Sign in to Google to save your progress. Learn more
આપનું નામ *
આપનો જિલ્લો *
આપનો હોદ્દો *
આપનો મોબાઈલ નંબર *
નીચે બતાવેલ આલેખ, 9 મે થી 18 જૂન, 2004 ના ગાળા દરમિયાન 1 યુએસ ડોલર અને 1 યુરો સામે ભારતીય રૂપિયા (INR) ના વિનિમયનો દર દર્શાવે છે. આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો.  અહીં બતાવેલ આલેખ મુજબ, 25 મે ના રોજ 100 યુરો વટાવવા બદલ અમીનાને કેટલા ભારતીય રૂપિયા મળ્યા હશે? *
1 point
Captionless Image
નીચે બતાવ્યા પ્રમાણે, એક શીટમાંથી 64 ચો સેમી અને 36 ચો સેમી ક્ષેત્રફળના બે ચોરસ કાપવામાં આવ્યા. તો શીટના બાકી રહેલ ભાગની પરિમિતિ કેટલી હશે? *
1 point
Captionless Image
એક ક્રિકેટ મેચમાં, પાકિસ્તાને જીતવા માટે 50 ઓવરમાં 307 રન કરવાના છે તેમણે પહેલી 20 ઓવરમા સરેરાશ 5.6 ની એવરેજ થી રન કર્યા તો લક્ષ્ય જેટલા રન કરવા માટે તેમણે બાકીની ઓવરમાં ઓવર દીઠ સરેરાશ કેટલા રન કરવા પડશે? *
1 point
ચાર મિત્રો, અર્પણ, બેલા, ચિત્રા અને વિશાલ એક શેરીમાં એક હરોળના ચાર ઘર, F-10 થી F-13 માં રહે છે.  અર્પણની એક બાજુનો પાડોશી વિશાલ છે અને બીજી બાજુ ચિત્રા છે.બેલાના ઘરનો નંબર આ ચારમાં સૌથી નાનો છે. તો ઘર F-12 માં કોણ રહેતું હશે? *
1 point
Captionless Image
અબ્દુલે તેના કેલ્ક્યુલેટરના 6 બટન દબાવ્યા અને તેને 27 જવાબ મળ્યો. તેણે દબાવેલ બટનનો ક્રમ નીચે બતાવેલ છે. તેમાં પહેલું બટન ઢંકાયેલ છે.  તો અબ્દુલે કયું બટન સૌથી પહેલા દબાવ્યું હશે? *
1 point
Captionless Image
સરિતાના ઘરે વીજળી જતી રહી છે અને તેથી તે મીણબત્તી પ્રગટાવે છે. ચિત્રમાં બતાવ્યા મુજબ તે મીણબત્તીને અરીસાની સામે મૂકવાનું નક્કી કરે છે, કારણ કે તે માને છે કે તેનાથી ઓરડામાં વધુ પ્રકાશ ફેલાશે. શું તે સાચી છે *
1 point
Captionless Image
અમરની પાસે જગમાં સફરજનનો રસ અને નારંગીનો રસ 1:2 ના પ્રમાણમાં છે. તેની બહેન જગમાં રહેલા આ મિશ્રણમાં 100 મિલિ  સફરજનનો રસ અને 100 મિલિ નારંગીનો રસ રેડે છે. હવે જગમાં સફરજનનો રસ અને નારંગીનો રસ કયા પ્રમાણમાં હશે? *
1 point
જુદી જુદી પ્રિન્ટ(ભાત) ધરાવતા પાંચ લંબચોરસ ટુકડાને ગોઠવીને એક ચોરસ ટુકડો બનાવવામાં આવ્યો હતો. જો દરેક લંબચોરસ ટુકડાની પરિમિતિ 48 સેમી હોય તો ચોરસ ટુકડાની પરિમિતિ કેટલી થાય? *
1 point
Captionless Image
એક ઉનાળાના દિવસે સરિતાએ નક્કી કર્યું કે તે તેના નાના ઓરડામાં ફ્રીજ ખસેડશે, ફ્રીજના દરવાજા ખુલ્લા રાખશે અને ઓરડાના બધા દરવાજા બંધ રાખશે. તે આશા રાખી રહી છે કે ફ્રીજ એસીની જેમ જ ઓરડાને ઠંડો કરશે. શું તેની યોજના કામ કરશે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report