GSTV Watch & Win Contest
આ સપ્તાહ (27-03-2017 to 01-04-2017)નો કોન્ટેસ્ટ માટેનો કોન્ટેસ્ટ પૂર્ણ થઈ ગયો છે. આવતી કાલે અહીં જ નવો કોન્ટેસ્ટ શરૂ થશે. જેમાં સોમવારથી શુક્રવાર સુધી GSTV ચેનલ પર રોજ ત્રણ સવાલ પૂછવામાં આવશે અને સતત સપ્તાહ સુધી તમામ સાચા જવાબ આપનાર પ્રથમ વિજેતાને 'કાશ્મીર ટ્રીપ' ઈનામ મળશે. જ્યારે અન્ય બે લોકોને આકર્ષક ઈનામ મળશે.

તો અહીં જોતા રહો આગામી સપ્તાહના કોન્ટેસ્ટ માટે

Rules:
1. તમામ સાચા જવાબ આપનાર વ્યક્તિ વિજેતાપાત્ર બનશે.
2. એક કરતા વધારે વિજેતાના સંજોગોમાં લકી ડ્રો દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવશે.
3. વિજેતા જાહેર થનાર વ્યક્તિએ ઈનામ મેળવવા માટે ઓળખપત્ર સબમીટ કરવાનું રહેશે
4. આ કોન્ટેસ્ટમાં 18 વર્ષથી વધુની ઉંમરની વ્યકિત ભાગ લઈ શકશે.
5. આ કોન્ટેસ્ટના નિયમોમાં ગમે ત્યારે ફેરફાર કરવાનો હક્ક GSTV પાસે રહેશે.
6. વિવાદોના સંજોગોમાં GSTV મેનેજમેન્ટનો નિર્ણય આખરી રહેશે.
7. વિજેતાઓને ઈ-મેલ અને ફોન દ્વારા જાણ કરવામાં આવશે.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy