Class 3 Online Test : 250
In Google anmelden, um den Fortschritt zu speichern. Weitere Informationen
1.  નીચેના પૈકી ક્યા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ?
1 Punkt
Auswahl löschen
2. રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ?                 (i)  તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી.                                                                                             (ii) કૃષિ બેંકની સ્થાપના કરી.                                                     (iii) કાઠીયાવાડ હાઈસ્કૂલ હસ્તગત કરી તેનું નામ આલ્ફેડ હાઈસ્કૂલ આપ્યું.                                                                                 (iv) સ્ત્રીઓ માટે વાંચનાલય શરુ કર્યું.
1 Punkt
Auswahl löschen
3. સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી ક્યા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ?                                                             (i)  ગૃહ                                                                                                      (ii) સહાય અને પુન:વસવાટ                                                       (iii)માહિતી અને પ્રસારણ                                                                 (iv) કૃષિ
1 Punkt
Auswahl löschen
4. સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને ક્યાં ભગવાનનું સ્વરુપ માને છે ?
1 Punkt
Auswahl löschen
5. નીચેના પૈકી ક્યા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1 Punkt
Auswahl löschen
6. ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (Indian Space Research Organization) (ISRO) એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે તે માટે _____ ઉપગ્રહ પ્રક્ષેપણ કરશે.
1 Punkt
Auswahl löschen
7. બે સમતલ અરીસા વચ્ચે ________ ખીણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાતકિરણ અને પરાવર્તીતકિરણ એકબીજાને સમાંતર રહે.
1 Punkt
Auswahl löschen
8. 'મિત્ર શક્તિ અભ્યાસ' માં ભારતીય સંરક્ષણ દળોની સાથે કયો દેશ ભાગ લે છે?
1 Punkt
Auswahl löschen
9. Choose the word which expresses nearly the opposite meaning of the given word "IMPASSE ".
1 Punkt
Auswahl löschen
10. Find the word which is correctly spelt from the given options.
1 Punkt
Auswahl löschen
11. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં જો SIGHTને સંકેતમાં HRTSG તરીકે લખવામાં આવે છે તો તે સાંકેતિક ભાષામાં POWERને કેવી રીતે લખવામાં આવશે ?
1 Punkt
Auswahl löschen
12. શ્રેણીમાં આગામી સંખ્યા શોધો  : 29, 31, 34, 39, 46, ?
1 Punkt
Auswahl löschen
13. કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના અંતર્ગત કુટીર ઉદ્યાગના કારીગરોને  બેંકો મારફતે નણાં લોન / સહાય આપવામાં આવે છે ?
1 Punkt
Auswahl löschen
14. ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?
1 Punkt
Auswahl löschen
15. નિપાત લખો : ‘દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.’
1 Punkt
Auswahl löschen
Senden
Alle Eingaben löschen
Dieser Inhalt wurde nicht von Google erstellt und wird von Google auch nicht unterstützt.