Police constable Psi Asi Law Test- 1
ગત પરીક્ષામાં પૂછાયેલા સાવલોનો સમાવેશ
Sign in to Google to save your progress. Learn more
1. ભારતીય ફોજદારી ધારો એટલે...
1 point
Clear selection
2. ફરિયાદ (FIR) ની નકલ પોલીસે ફરિયાદી ને કેટલા મૂલ્યમાં આપવાની હોય છે?
1 point
Clear selection
3. સ્વ બચાવનો હક IPC ની કઈ કલમ માં સમાવિષ્ટ છે?
1 point
Clear selection
4. અ એ બના ઘરમાંથી ઘરેણા ની બેગ લઈને ભાગે છે બહાર નીકળતા ચોકીદાર તેને અટકાવે છે તે પોતાના ચપ્પુથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે અહીં એ કયો ગુનો કર્યો છે?
1 point
Clear selection
5. ગેરકાયદેસર મંડળી માટે ઓછામાં ઓછા કેટલા લોકો હોવા જોઈએ?
1 point
Clear selection
6. IPC મુજબ ...      નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?            
1 point
Clear selection
7. Ipc મુજબ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે.
1 point
Clear selection
8. ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1 point
Clear selection
9. વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે કુમતિ કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાની રહે છે?
1 point
Clear selection
10. મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે?
1 point
Clear selection
11. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે?
1 point
Clear selection
12. ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું યોગદાન મહત્વનું રહેલું છે?
1 point
Clear selection
13. IPC મુજબ ગુનાહીત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ?
1 point
Clear selection
14. ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે?
1 point
Clear selection
15. એ નામનો વ્યક્તિ ઘરેણાની ચોરી કરવા માટે પેટી તોડે છે પરંતુ તે પેટી માંથી ઘરેણા મળતા નથી તો IPC મુજબ કયો ગુનો લાગુ પડશે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.