NMMS પરીક્ષા તૈયારી ટેસ્ટ 18
CHAP 18:- દિશા અને અંતર આધારીત પ્રશ્નો.

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
સુર્યોદય સમયે તમારો ચહેરો સુર્યની સામે હોય તો તમારો ડાબો હાથ ડાબી તરફ લંબાવતા કઇ દિશા બતાવશે? *
1 point
તરુણ ઉત્તર દિશા તરફ પિઠ રાખી ઉભો છે. સાંજે ના 5 વાગે તેનો પડછયો કઇ દિશામાં પડશે? *
1 point
પશ્ચિમ અને દક્ષીણ દિશાઓ વચ્ચે ક્યો ખુણો આવે ? *
1 point
સુરેશ પોતાના ઘરેથી નીકળી પુર્વ દિશામાં 4 કિમી ચાલે છે ત્યારબાદ જમણીબાજૂ વળી 3 કિમી ચાલે છે તેને પોતાના ઘરે પાછા ફરવા ઓછામાં ઓછા કેટલા કિમી કાપવા પડશે? *
1 point
જયેશ પોતાના ઘરેથી પુર્વ દિશમાં 2 કિમી ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળે છે તો તેનુ મો કઇ દિશામાં હોય? *
1 point
પશ્ચિમ અને ઉત્તર દિશાઓ વચ્ચે કઇ દિશા હોય? *
1 point
હિરલ એક ટેબલ પર ઘડિયાળ એવિ રીતે ગોઠવે છે કે 12 વાગે કલાક કાંટો ઉત્તર દિશામાં રહે , તો 7:15 વાગે મિનિટ કાંટો કઇ દિશામાં હોય? *
1 point
જો પૂર્વ=નૈઋત્ય અને અગ્નિ=પશ્ચિમ હોય તો દક્ષિણ= ? *
1 point
એક વ્યક્તિ પુર્વ દિશામાં ચાલે છે તે પહેલા 45' જમણી તરફ અને પછી 90' ડાબી તરફ વળે છે. તો હવે તે કઇ દિશા તરફ ચાલતઓ હશે? *
1 point
જૈમિન ઉત્તર દિશા તરફ મો રાખી ઉભો છે તો સવારે 8 વાગે તેનો પડછયો કઇ દિશામાં હશે? *
1 point
પરીક્ષા તૈયારી ગ્રૂપ લિંક
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report