મારા ZipGrade વિશેના કાર્યનું મૂલ્યાંકન કરશો...(मेरे ZipGrade संबंधित कार्य का मूल्यांकन करें ...)
- પરમાર પંકજ (www.pankajsid34.blogspot.com)
- Parmar Pankaj Contact no. +91 99784 57656
Sign in to Google to save your progress. Learn more
આપનું નામ ( आपका नाम ) *
શાળા/ સંસ્થાનું નામ ( स्कूल/ संस्था का नाम ) *
આપનો કોન્ટેક્ટ નંબર ( आपका कॉन्टेक्ट नंबर ) *
જો આપ મારા ZipGrade વિશેના કાર્યથી લાભાન્વિત થયા હો, તો આપનો કીમતી અને તટસ્થ અભિપ્રાય આપશો...( यदि आप मेरे ZipGrade संबंधित  कार्य से लाभान्वित हुए हैं, तो अपनी मूल्यवान और तटस्थ राय दें ... )
1. આપના શૈક્ષણિક કાર્યના મૂલ્યાંકન માટે ZipGrade એપ્લીકેશન કેવી લાગી ? ( आपके शैक्षणिक कार्य का मूल्यांकन करने के लिए ZipGrade एप्लिकेशन  आपको कैसी लगी ? ) *
2. ZipGradeના મૂળભૂત ઉપયોગ માટે મારા દ્વારા બનાવાયેલા YouTube વિડિયોની ગુણવત્તા કેવી લાગી ? ( ZipGrade के मूल उपयोग के लिए मेरे द्वारा बनाए गए YouTube वीडियो की गुणवत्ता कैसी लगी ? ) (http://gg.gg/ZipGradeTutorials) *
3. MCQ પ્રશ્નોના મૂલ્યાંકનનું કાર્ય સરળતાથી કરવા માટે વિડિયોમાં આપેલી સમજણ કેવી લાગી ? (http://gg.gg/ZipGradeTutorials)  હજુ બાકીના વિડિયો પ્રગતિમાં... ( MCQ प्रश्नों के मूल्यांकन का कार्य सरलता से करने के लिए, वीडियो में दी गई समझ कैसी लगी ? शेष वीडियो अभी प्रगति में ...) *
4. ZipGrade Video Tutorials અંગે મુક્ત અભિપ્રાય ( ZipGrade वीडियो ट्यूटोरियल के बारे में मुक्त राय )
5. આવનારા સમયમાં તમે આ ZipGrade એપ્લિકેશનનો કેટલો ઉપયોગ કરશો ? ( आने वाले दिनों में आप इस ZipGrade एप का कितना उपयोग करेंगे? ) *
6. શૈક્ષણિક વિષયોના મૂલ્યાંકન માટે મારા બ્લોગ  પર મૂકાયેલ MCQ પ્રશ્નોની જવાબો સાથેની PDFs આપને કેટલી ઉપયોગી છે ? (http://gg.gg/Pankajsid34) ( शैक्षिक विषयों का मूल्यांकन करने के लिए मेरे ब्लॉग पर दि गई MCQ प्रश्नों के उत्तरवाली  गुजराती PDFs आपके लिए कितनी उपयोगी हैं? ) *
7. Gyankunj વેબસાઈટ પર મૂકાયેલી મારી ZipGrade વિશેની 'સક્સેસ સ્ટોરી' આપને કેવી લાગી ? (http://gg.gg/SuccessStory) ( Gyankunj वेबसाइट पर मेरी ZipGrade संबंधित 'Success Story' आपको कैसी लगी ? ) *
8. મારા દ્વારા IIM Ahmedabadમાં સબમિટ કરાયેલ ZipGrade વિશેનું ઇનોવેશન તમને તમારા વર્ગખંડ/વિષય માટે કેટલું ઉપયોગી થઈ શકે એમ છે ? ( मेरे द्वारा IIM Ahmedabad में सबमिट किया गया  ZipGrade संबंधित  इनोवेशन, आपकी कक्षा / विषय के लिए कितना उपयोगी हो सकता है? ) (http://gg.gg/ZipGradeInnovation) *
9. ZipGrade અંગેના મારા સમગ્ર કાર્ય વિશે મુક્ત અભિપ્રાય/સૂચન... ( ZipGrade संबंधित मेरे समग्र कार्य के बारे में मुक्त राय/सुझाव... ) *
www.pankajsid34.blogspot.com
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report