Class 3 Online Test : 194
Sign in to Google to save your progress. Learn more
1. પ્રસિદ્ધ સોમનાથના મંદિરનો ધ્વંશ કરવા આવેલ મોગલ સૈન્યનો પ્રતિકાર કરી ક્યા રાજવી અગ્રણીએ મંદિરનું રક્ષણ કરતાં કરતાં વીરમૃત્યુ વહોર્યું હતું ?
1 point
Clear selection
2. Mussolini was ____ Hitler of Italy.
1 point
Clear selection
3. કેન્દ્ર સરકારની ‘અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ’’ના ચેરમેનનું નામ જણાવો.
1 point
Clear selection
4. MS Excel ના કોઈ સેલમાં રહેલાં અક્ષરોની સંખ્યા ગણવા માટે ક્યા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે ?
1 point
Clear selection
5. Fill in the blank : There is no Hindu _____ knows the story of the Ramayana.
1 point
Clear selection
6. નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. : ‘થેપાડું’
1 point
Clear selection
7. ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઈએ નહીં ?
1 point
Clear selection
8. ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ ક્યાં આવેલું છે ?
1 point
Clear selection
9. ભારતનું પૂર્વમાં સૌથી છેવાડા  નું રાજ્ય ક્યુ છે?
1 point
Clear selection
10. બે ટ્રેનો એક જ દિશામાં અનુક્રમે 754km/hr અને 286km/hr ની ઝડપે દોડી રહી છે.ધીમી ટ્રેન માં બેસેલા એક  માણસની સામેથી  ઝડપી ટ્રેન  29 સેકન્ડ માં સંપૂર્ણ પસાર થઈ જાય છે. ઝડપી ટ્રેન ની લંબાઈ કેટલી છે? (મીટરમાં )
1 point
Clear selection
11. જો  જાન્યુઆરી 1, 2164 ના રોજ મંગળવાર છે તો જાન્યુઆરી 1, 2168 સપ્તાહના ક્યાં દિવસે આવે ?
1 point
Clear selection
12. 'સ્વાદ'શબ્દનો સમાનાર્થી વિકલ્પ કયો?
1 point
Clear selection
13. 'છીછરું' શબ્દનો વિરુદ્ધાર્થી વિકલ્પ કયો?
1 point
Clear selection
14. જો વિવાહનું વિવાહિત તો પછી ગુજરાત નું શું થાય?
1 point
Clear selection
15.  મની વેન્ડિંગ  મશીન - 'ATM' નું પૂરું નામ છું છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.