Class 6 : વિજ્ઞાન અને ટેક્નોલૉજી
Created by BRC BHAVAN NADIAD and Kaivalya Education Foundation
આપેલી સૂચના અનુસાર પ્રશ્નોના જવાબ આપો.
વિદ્યાર્થીનું નામ: *
શાળા નું નામ: *
શાળા નો પ્રકાર: *
તાલુકા: *
1. કોને સંપૂર્ણ આહાર કહે છે ? *
1 point
2. વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શેની જરુર નથી ? *
1 point
3. નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે ? *
1 point
4. ૧ કિલોમીટર બરાબર કેટલા મીટર ? *
1 point
5. વંદાને પગની કેટલી જોડ હોય છે ? *
1 point
6. કોને રણનું વાહન કહેવામાં આવે છે ? *
1 point
7. વિદ્યુત - સુવાહક પદાર્થ કયો છે ? *
1 point
8. વિમાનનો પાઇલોટ દિશા જાણવા શાનો ઉપયોગ કરે છે ? *
1 point
9. નીચેનામાંથી કયા કચરાનું ઝડપથી વિઘટન થાય છે ? *
1 point
10. બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ? *
1 point
11. નીચેનામાંથી કયા કુદરતી રેસા નથી ?
1 point
Clear selection
12. મીઠાના દ્રાવણમાંથી મીઠુ મેળવવા કઇ પધ્ધતિ વપરાય છે ? *
1 point
13. નીચેનામાંથી કયો ઉલટાવી શકાય તેવો ફેરફાર છે ? *
1 point
14. પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરુરી છે ? *
1 point
15. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે ? *
1 point
16. પાણીનો સૌથી વધુ સંગ્રહ કયાં થાય છે *
1 point
17. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્વાવ્ય છે ? *
1 point
18. કપાસ કયા પ્રકારની વનસ્પતિ છે ? *
1 point
19. વિદ્યુત વાપરતું સાધન કયું છે ? *
1 point
20. અનાજમાંથી ફોતરાં દૂર કરવા માટે કઇ પધ્ધતિ વપરાય છે ? *
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy