GIDC DEGREE ENGINEERING COLLEGE , ABRAMA, NAVSARI is a Public Private Partnership ( PPP) mode institute established by Government of Gujarat and GIDC , Gandhinagar to provide quality education to all genuine and enthusiastic aspirants who wants to make his/her career in Technology /Engineering. From the Year -2020 ,GIDC Degree Engineering College , Abrama( Navsari) has fixed its Yearly fees Rs.25,000/- to provide best knowledge without much financial burden to provide best, quality and confident Engineers. You are only at one step to be part of this.. Welcome to institute for any query.
જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, અબ્રામા, નવસારી એ ગુજરાત સરકાર અને જીઆઇડીસી, ગાંધીનગર દ્વારા સ્થાપિત પ્રખ્યાત એન્જીનિયરીંગ કોલેજ છે જે તમામ ઉત્સાહી, આશાસ્પદ વિદ્યાર્થીઓ કે જે તકનીકી / એન્જિનિયરિંગમાં પોતાની કારકીર્દિ બનાવવા માંગે છે તેમના માટે કટીબદ્ધ છે .વર્ષ -2020થી, જીઆઈડીસી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ, અબ્રામા (નવસારી) એ શ્રેષ્ઠ, ગુણવત્તાયુક્ત અને વિશ્વાસપાત્ર ઇજનેરો પ્રદાન કરવા માટે વિદ્યાર્થી તથા વાલીઓ માટે વધુ આર્થિક બોજ વિના શ્રેષ્ઠ તકનીકી જ્ઞાન મળી રહે તે માટે સંસ્થાની વાર્ષિક ફી રૂ. 25,000/ - નક્કી કરી છે. તમે આનો લાભ લઈ પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ના પથ પર છો.. કોઈ પણ માહિતી માટે આપનું સંસ્થા ખાતે સ્વાગત છે