Test-55 15-10-2018
Prepared by dadbha gohil
Full name ( પુરૂ નામ) *
Your answer
ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે
1 point
ભારતીય બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ કાયદાની દ્રષ્ટિ એ બધા નાગરિક સમાન છે ?
1 point
ક્યાં દિવસ ને વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવાય છે ?
1 point
વિમાનમાં રાખવામાં આવતા બ્લેક બોક્સ નો રંગ કેવો હોય છે ?
1 point
સમતા સ્થળ ક્યાં મહાપુરુષનું સમાધી સ્થળ છે ?
1 point
ભારતમાં બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ ક્યાં વર્ષમાં બનેલ છે ?
1 point
રાજુએ મહેશનું ખુન કરીને કોઈ ગુપ્ત જગ્યાએ રાખ્યો છે તો IPC મુજબ કઈ કલમ દ્રારા ગુનો બને છે ?
1 point
Windodw માં help માટે કઈ કી વપરાય છે ?
1 point
ગુજરાતમાં કઈ નદી ઉંડા કોતરો બનાવ્યા છે ?
1 point
હદયના ધબકારને નિયમિત કરવા ક્યાં ખનીજની જરૂર પડે છે ?
1 point
નોબેલ પુરસ્કાર વધારેમાં વધારે કેટલા લોકોની ભાગીદારીમાં અપાય છે ?
1 point
ત્રિગુણી રસી ક્યાં રોગ સામે રક્ષણ આપતી નથી ?
1 point
દિવ્યાનો રોજનો પગાર રૂ/ ૧૨૫ થી વધારીને રૂ/ ૧૭ ૫ કરવામાં આવ્યો તો તેના પગારમાં કેટલા ટકા નો વધારો આવ્યો હોય ?
1 point
પીળી કાંતિ શેની સાથે સંકળાયેલી છે ?
1 point
ક્યાં રાજ્યની સીમા બાંગ્લાદેશ ને મળતી નથી ?
1 point
RSS રાષ્ટ્રીય સ્વયં સેવક સંધનું મુખપત્ર સાધના ક્યાં દિવસે પ્રકાશિત થાય છે ?
1 point
રાષ્ટ્રય વિજ્ઞાન સંસ્થા ક્યાં આવેલી છે ?
1 point
હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ...............દેશમાંથી ભારત આવી છે ?
1 point
રાષ્ટ્રય ગ્રામીણ રોજગાર ગેરંટી સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી
1 point
તમે ૧૦૦ ચીકુ ભરેલી થેલી માંથી ૩૦ ચીકુ કઈ લો તો તમારી પાસે કેટલા ચીકુ હશે ?
1 point
Submit
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.