GSEB Std 12 Physics MCQ Chapter 6 વિદ્યુતચુંબકીય પ્રેરણ
Sign in to Google to save your progress. Learn more
1. વિદ્યુતચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ ……………………… આપે છે. *
1 point
2.  0.9 Wb/m2 ની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં 0.4m લંબાઈનો વાહક 7m/s ની ઝડપથી લંબરૂપે ગતિ કરે છે, તો વાહકમાં પ્રેરિત emf …………………… *
1 point
3. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર …………………. છે. *
1 point
4. પ્રેરકત્વ અથવા અન્યોન્ય પ્રેરકત્વ અથવા આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર ……………………….. *
1 point
5. 20 Ω અવરોધ અને 5 H આત્મપ્રેરકત્વ ધરાવતી કૉઇલને 100 V ની બેટરી સાથે જોડવામાં આવે છે, તો તેમાં સંગ્રહિત ઊર્જાનું મૂલ્ય કેટલું ? *
1 point
6. ભારતમાં A.C. સપ્લાયની આવૃત્તિ ……………………. છે. *
1 point
7. 100 આંટાવાળા ગૂંચળામાંથી 2A વિધુતપ્રવાહ પસાર થતાં ગૂંચળાના એક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ 5 × 10-3 Wb હોય તો ગૂંચળા સાથે સંકલિત ચુંબકીય ઊર્જા ………………….. થાય. *
1 point
8. એક વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ Φ = 10t2 – 50t + 250 સમીકરણથી આપવામાં આવે છે, તો t = 3 સેકન્ડે તેમાં પ્રેરિત emf …………………….. *
1 point
9. પ્રેરકત્ત્વનો એકમ કયો નથી ? *
1 point
10. પ્રેરિત વિધુતચાલક બળનું મૂલ્ય ………………. ના ફેરફારના સમય દર જેટલું હોય છે *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.