શ્રી સંસ્કાર વિદ્યાપીઠ, રામપુરા (કુકસ), મહેસાણા
છેલ્લા 3 વર્ષ થી શિક્ષણ ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતી મહેસાણાની નામાંકિત સંસ્થા શ્રી સંસ્કાર વિદ્યાપીઠ માં મહેસાણા જિલ્લાના નામાંકિત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તો આજે જ નીચે મુજબ માહિતી ભરી  પ્રવેશ મેળવો અને આપના બાળક નો ઘરે બેઠા અમારી શાળામાં પ્રવેશ કરાવો.
Sign in to Google to save your progress. Learn more
શ્રી સંસ્કાર વિદ્યાપીઠ, રામપુરા (કુકસ), મહેસાણા
Admission Open
પ્રવેશ મેળવવા માટે નું Inquiryફોર્મ-૨૦૨૦
શ્રી સંસ્કાર વિદ્યાપીઠ, રામપુરા (કુકસ), મહેસાણા માં પ્લે ગ્રુપ, કે.જી. થી ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ(Arts, Commerce & Science)  માં પ્રવેશ મેળવવા માટેનું  Inquiry ફોર્મ ... ફોર્મ ભરવા બાબતે ટેકનિકલ માર્ગદર્શન માટે  (જો જરૂર જણાય તો ) 7621039259, 7779012509, 7990126356 પર સંપર્ક કરો(સંપર્ક નો સમય સવારે 9:00 થી 12:00 અને સાંજે  4:00 થી 6: 00: સુધી).
FULL NAME OF STUDENT (વિદ્યાર્થીનું પૂરું નામ (અંગ્રેજી કેપિટલ લેટર માં ) *
સૌ પ્રથમ અટક ત્યારબાદ વિદ્યાર્થીનું નામ અને ત્યાર બાદ પિતાનું નામ (Eg. PATEL VIVEK SURESHBHAI)
Date Of Birth Of Student (વિદ્યાર્થીની જન્મ તારીખ) *
Date
MM
/
DD
/
YYYY
Gender (જાતિ ) *
SOCIAL CATEGORY (સામાજિક જાતિ) *
In Which Standard Want Admission ? (કયા ધોરણમાં પ્રવેશ મેળવવા માંગો છો? ) *
Medium *
First Exam Result of Running Standard (હાલમાં ચાલુ ધોરણ ની પ્રથમ પરીક્ષા નું પરિણામ (ટકામાં )) *
In Which School you are Studying ? (હાલ માં કઈ શાળામાં અભ્યાસ કરો છો ? ) *
વિદ્યાર્થી હાલ માં જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાનું નામ દાખલ કરો .
Father's WhatsApp Mobile No. (પિતાનો મોબાઈલ નંબર ) *
પિતાનો 10 અકડાનો મોબાઈલ નંબર દાખલ કરો .
Captionless Image
Mother's WhatsApp Mobile No. (માતાનો મોબાઈલ નંબર ) *
માતાનો 10 અકડાનો મોબાઈલ નંબર દાખલ કરો .
Captionless Image
HOSTEL : શું તમારા પાલ્ય ને હોસ્ટેલમાં રહેવાનું છે? ઘર જેવું વાતાવરણ પૂરું પાડતી રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ સાથે ની હોસ્ટેલ સુવિધા.( ઉત્તમ પ્રકારનું ભોજન પૂરું પાડવામાં આવશે જેની તમે રૂબરૂ મુલાકાત લઇ ટેસ્ટ કરી ખાતરી કરી શકશો.વિદ્યાર્થીએ માત્ર ઓઢવા ની વસ્તુ એક બેગમાં કપડાં સાથે લાવવાના રહેશે, કપડાં ધોઈ આપવામાં આવશે.માત્ર ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવશો હોસ્ટેલમાં પ્રવેશ ચાલુ છે.વિદ્યાર્થીઓ નું હોસ્ટેલ માં ફ્રી ટ્યુશન તથા વિવિધ રમતો નું સ્પેશ્યલ કોચ દ્વારા કોચિંગ તથા વ્યક્તિગત દેખરેખ અને કાળજી. *
શાળાનો રેફરન્સ (માહિતી)આપનારનું નામ *
ખાસ નોધ :
આ ફોર્મ ફક્ત lockdown ના સમય પૂરતું મર્યાદિત છે. જે વાલીગણ શાળાનો સંપર્ક કરી શકતા નથી . માનનીય પ્રધાનમંત્રી સાહેબ ના આદેશ અનુસાર દેશને કોરોના મુક્ત કરવા માટે આપણું ઘર માં રહેવું જરૂરી છે. એટલા માટે જો તમે ઘરેથી બહાર નથી નીકળી શકતા તો શાળાની ફરજ છે કે ઘરે બેઠા શાળાની ભૌતિક સુવિધાઓથી વાલીશ્રીઓ ને અવગત કરી શકાય અને સીધું જ આવતા સત્રથી બાળકને પ્રવેશ આપી શકાય. તો જ્યારે lockdown ખુલે ત્યારે સીધો તમારો અમે સંપર્ક કરી શકાય.  Inquiry ફોર્મ  ભરવા બાબતે વધુ માર્ગદર્શન માટે 7621039259, 7779012509, 7990126356 પર સંપર્ક કરો (સંપર્ક નો સમય સવારે 9:00 થી 12:00 અને સાંજે  4:00 થી 6: 00: સુધી)
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy