ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
12 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ કેટલી થાય? *
1 point
10000 ચો સેમી બરાબર કેટલા ચોરસ મિટર થાય? *
1 point
6 મિટર લંબાઈ અને 400 સેમી પહોળાઈના લંબચોરસની પરિમિતિ કેટલા મિટર થાય? *
1 point
એક ટેબલની ખરીદ કિંમત રૂ. 450 છે. તેને ઘરે લાવવાનો ખર્ચ રૂ. 25 થયો છે. રૂ. 500 માં આ ટેબલ વેચતાં નફો કેટલા રૂપિયા થાય? *
1 point
કોઈ પણ અચળ પદમાં ચલનો ઘાતાંક શૂન્ય હોય ત્યારે તે અચળ પદની ઘાત કેટલી થાય? *
1 point
સંખ્યા રેખા ઋણ પૂર્ણાંકો શૂન્ય(0)ની કઈ બાજુએ આવેલાં હોય છે? *
1 point
આપેલ સંખ્યાના એકમના અંક કયા કયા હોય તો, તેવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન જ હોય. *
1 point
MRP એટલે *
1 point
રૂપિયા 1600માં ખરીદેલી વસ્તુ વેચતાં 8% ખોટ ગઈ, તો વસ્તુની વેચાણ કિંમત કેટલી હોય? *
1 point
રૂપિયા 1800નું સ્વેટર ખરીદતાં 3.5% વળતર મળે છે, તો સ્વેટર ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે? *
1 point
પૂરકકોણની જોડના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? *
1 point
65 ના 120% = ? *
1 point
15/20 ની અતિસંક્ષિપ્ત રૂપ ........... છે. *
1 point
40 ના 40% =............. *
1 point
400ની વર્ગમૂળ કેટલું આવે? *
1 point
એક સફરજનના 5 ટુકડા કરી 2 ટુકડા લેતાં આખા સફરજનનો કેટલામો ભાગ લીધો ગણાય? *
1 point
62 નો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કયો આવે? *
1 point
1 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય? *
1 point
જો Y - અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી= 10 પુસ્તકો લેવાનું હોય, તો 75 પુસ્તકો દર્શાવતા સ્તંભની ઉંચાઈ કેટલા સેમી થાય? *
1 point
x + 1 માં x - 1 ઉમેરતાં કેટલા મળે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy