Tet 1 Tet 2 exam Mock Test -2
આગામી સમયમાં યોજાનાર Tet પરીક્ષા માટે ખૂબ જ મહત્વના સવાલોની મોક ટેસ્ટ 
Sign in to Google to save your progress. Learn more
1) શીખવાની પ્રક્રિયા એટલે??
1 point
Clear selection
2) બહુ બુદ્ધિમત્તા નો સિદ્ધાંત કોણે આપ્યો હતો? 
1 point
Clear selection
3) શિક્ષક જ્યારે શિક્ષણ કાર્ય કરાવતા હોય ત્યારે બ્લેકબોર્ડમાં વિષયવસ્તુ ખોટું લખાય ગયું હોય ત્યારે તેઓ શું કરશે?
1 point
Clear selection
4) "તુંડે તુંડે મતિરભિન્ના" કહેવત કોની સાથે સંકળાયેલ છે?
1 point
Clear selection
5) એક સક્ષમ શિક્ષક તેને કહેવાય જે,......... 
1 point
Clear selection
6) બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ Intelligence કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
1 point
Clear selection
7) શિક્ષણ સંક્રમણ ના પ્રકારો પૈકી નીચેનામાંથી કયો અયોગ્ય છે?
1 point
Clear selection
8) કાવ્યા ટીવીમાં સિરિયલ જોતા જોતા રડી પડે છે. અહીં કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે?
1 point
Clear selection
9) પ્રથમ મનોવિજ્ઞાન ની પ્રયોગશાળાની શરૂઆત કોણે કરી હતી?
1 point
Clear selection
10) બુદ્ધિ માપન ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? 
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.