જ્ઞાન ગોષ્ઠી  - QUIZ No. 24
વિષય : જ્ઞાની શ્રાવકની અંતર બાહ્ય દશા , પ્રશ્ન : 357 to 373

Download Gujarati Book : https://www.atmadharma.com/shastras/gnaangosthi_guj_txt.pdf
Download Hindi Book : http://www.atmadharma.com/shastras/gnaangosthi_hin_scn.pdf

By: www.jainmedialive.com - 24 hr JINVANI Channel
Contact Admin : Whatsapp Number - +91 70161 19269

Sign in to Google to save your progress. Learn more
Your First and Last Name (આપનુ પુરુ નામ) *
Country (દેશ) *
City (શહેર) *
WhatsApp Number ( Optional ) (વ્હોટ્સપ નંબર)
Email Address ( Optional ) (ઈ-મેઈલ)
૧. તીર્થંકર પ્રકૃતિ જેવા આશ્ચર્યજનક ઉચ્ચ પુણ્ય બંધ તે? *
1 point
૨. "રાગ મને હિતકર છે" એ માન્યતા કોની છે? *
1 point
૩. રાગમાં જેને એકતાબુધ્ધિ થઇ નથી તે ? *
1 point
૪. રાગ કયા જીવની પર્યાયમાં જોવા મળે છે ? *
1 point
૫. રાગરૂપ પ્રવર્તન વખતે જ્ઞાનીની માન્યતા? *
1 point
૬. આત્માની ઓળખાણ થતાં સમ્યકદ્રષ્ટિ જીવને વીતરાગ કઈ રીતે કહેવાય? *
1 point
૭. રાગ જ્ઞાનીને કેવો જણાય છે? *
1 point
૮. સમ્યકદ્રષ્ટિ થતાં જીવને મુનિદશારૂપ ચારિત્ર કયારે પ્રગટે? *
1 point
૯. મુનિને ભવનો ભય હોય એટલે શું? *
1 point
૧૦. સમ્યકદ્રષ્ટિને કેવો ભય હોય? *
1 point
૧૧. સીતાજીને બાહ્યમાં ભય, રુદનાદિ કરતાં જોઈ નક્કી કરી શકાય કે તે સમ્યકદ્રષ્ટિ ન હોય? *
1 point
૧૨. જ્ઞાની જીવ લડાઈ,  વેપાર આદિ ક્રિયા કરતા જોવા મળે? *
1 point
૧૩. સમ્યકદ્રષ્ટિને  શાતા-અશાતારૂપ સામગ્રી કેવી લાગે છે? *
1 point
૧૪. ભોગને નિર્જરાનુ કારણ બતાવવાનું પ્રયોજન શું છે? *
1 point
૧૫. જ્ઞાની ભગવાનને પરદ્રવ્ય માને છે તેથી તેમની સ્તુતિ ન કરે? *
1 point
૧૬. સમ્યકદ્રષ્ટિને જે લડાઇ,  વેપાર આદિ  રાગ જોવા મળે છે તે? *
1 point
૧૭. સમ્યકદ્રષ્ટિને અશુભ ભાવમાં આયુષ્ય બંધાય? *
1 point
૧૮. સમ્યકદ્રષ્ટિને આયુષ્ય બંધાય તો કયા દેવ બને? *
1 point
૧૯. ભરતજીએ બાહુબલીજી પર ક્રોધમાં આવી ચક્ર છોડયું તે વખતે ? *
1 point
૨૦. બાહ્યમાં વધુ પ્રમાણમાં સંયોગરૂપ સામગ્રી હોય તે બંધનું કારણ છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.