ઓનલાઇન ક્વિઝ 7
Sign in to Google to save your progress. Learn more
તમારું પૂરું નામ *
મોબાઈલ નંબર *
ગામ
1. દુનિયાનું એવું ક્યું પક્ષી છે જે માણસની જેમ બે પગે ટટ્ટાર ચાલે છે ? *
1 point
2. ભગવાન શ્રી કૃષ્ણ કઈ નગરીના રાજા હતા ? *
1 point
3. W.H.O ક્યાં ક્ષેત્ર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ? *
1 point
4.  એક કરોડની સંખ્યામાં એક પછી કેટલા શુન્ય હોય ? *
1 point
5. ઇસ્લામ ધર્મનું યાત્રાધામ મક્કા ક્યાં દેશમાં આવેલું છે ? *
1 point
6. કમ્પ્યુટરનું હ્રદય કોને કહેવાય ? *
1 point
7. જો અહીં શિક્ષકને વૈજ્ઞાનિક, વૈજ્ઞાનિકને ઈજનેર, ઇજનેરને ડૉકટર, ડોક્ટર ને વકીલ, વકીલ ને પોલીસ ,પોલીસ ને ખેડૂત , ખેડૂત ને મજુર કહેવામાં આવે તો ખેતી કોણ કરે ? *
1 point
8. ક્યું પ્રાણી જન્મથી મૃત્યુ સુધી પાણી વગર જીવિત રહેવાની ક્ષમતા ધરાવે છે ? *
1 point
9. MLA બનવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉમર હોવી જોઇયે ? *
1 point
10. ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય ક્યું છે ? *
1 point
11. ગુજરાતમાં આવેલું ક્યું જ્યોતિર્લીંગ બારેય જ્યોતિર્લીંગમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે ? *
1 point
12. સૂર્યમંડળ નો  સૌથી સુંદર ગ્રહ કયો ગણવામાં છે ? *
1 point
13. ગુજરાતમાં લગ્ન સમયે ગવાતા લગ્નગીતો ક્યાં નામે ઓળખાય છે ? *
1 point
14. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર ? *
1 point
12.    2, 3, 5, 8, 12, ___? *
1 point
16. આજે બુધવાર હોય તો આવતી કાલ પછીના પાંચ દિવસ પછી કયો વાર હશે ? *
1 point
17. વિક્રાંત તમારા દદજીના પુત્રનો પુત્ર હોય તો વિક્રાંત તમને શું થાય ? *
1 point
18. એક મોટા બોક્સમાં શેમ્પુના પાઉસ પડેલા છે, દુકાનદાર વેપારી પાસેથી આ બોક્સ એક પૌસના 2 રૂ. લેખે 1250 રૂ. ચૂકવી ખરીદી લે છે તો બોક્સમાં કુલ કેટલા પાઉસ પડેલા હશે ? *
1 point
19. મહાભારતના રચિયતા કોણ હતા ? *
1 point
20.  આપણાં સંપર્કમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા કઈ છે ? *
1 point
21. કચ્છના રણપ્રદેશ ની જમીન કેવી છે ? *
1 point
22. ઊંટની ખૂંધમાં શાનો સંગ્રહ થાય છે ? *
1 point
23.  WHO ના મત પ્રમાણે આજ સુધીમાં સૌથી વધુ કોરોના (COVID-19) પોઝિટિવ કેશ ક્યાં દેશનાં નોંધાયા છે ? *
1 point
24.   1 + 1 = ____? *
1 point
25. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં જઇ રહો છે તે બે વખત ડાબી બાજુ વળી ચાલવાનું શરૂ રાખે છે ત્યાંથી તે ફરી એક વખત ડાબી બાજુ વળે છે તો તેનું મોઢું કઈ દિશા તરફ હશે ? *
1 point
26. વિશ્વનું સૌથી મોટું બંધારણ ક્યાં દેશનું છે ? *
1 point
27. આપણા દેશમાં દર કેટલા વર્ષે ચૂંટણીઓ યોજવામાં આવે છે ? *
1 point
28. નીચેનામાંથી કયું કાર્ય કાયદા દ્વારા પ્રતિબંધ છે ? *
1 point
29. પૃથ્વીની મધ્યમાંથી કઈ રેખા પસાર થાય છે ? *
1 point
30. 😊 આ ક્વિઝ તમને કેવી લાગી તે માટે આપનો પ્રતિભાવ આપજો (યોગ્ય હોય તે બધા ખાનામાં ટિક કરવું ) *
1 point
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.