JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
General Knowledge Test - 7
તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી
Sign in to Google
to save your progress.
Learn more
1. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં સ્થાન કેટલામું છે?
1 point
બીજું
ચોથું
પાંચમું
સાતમું
Clear selection
2. ભારતનું જમીનનું દક્ષિણતમ બિંદુ કયું છે?
1 point
ઈન્દીરા પોઈન્ટ
ઈન્દીરા કોલ
કન્યા-કુમારી
સિરક્રિક
Clear selection
3. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?
1 point
દીનબંધુ - ચિતરંજનદાસ
ગુરુજી - એમ.એસ. ગોળવાંકર
મિસાઈલ લેડી - ટેસી થોમસ
નિર્મળ હૃદય - મધર ટેરેસા
Clear selection
4. સંસ્થા અને તેના સ્થાપકની કઈ જોડ ખોટી છે ?
1 point
બેલુંર મઠ - સ્વામી વિવેકાનંદ
પ્રાથના સમાજ - કેશવચંદ્ર સેન
આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી
તમામ સાચા છે.
Clear selection
5. પાલ્ક સમુદ્રધુની ક્યાં બે દેશ વચ્ચે આવેલ છે?
1 point
ભારત - મ્યાનમાર
ભારત - ભૂતાન
ભારત - શ્રીલંકા
ભારત - મેલેશિયા
Clear selection
6. ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખાને કયા નામે ઓળખવામાં આવે છે?
1 point
દુરાન્ડ રેખા
મેકમોહન રેખા
રેડકલિફ રેખા
ઉપર પૈકી એક પણ નહીં
Clear selection
7. સમાધિ સ્થળ અને મહાનુભાવ ની કઈ જોડી ખોટી છે ?
1 point
વિજયઘાટ - લાલ બહાદુર શાસ્ત્રી
અભયઘાટ - મોરારજી દેસાઈ
કિસાનઘાટ - ચૌધરી ચરણસિંહ
એકતા સ્થળ - જ્ઞાની જેલસિંઘ
રાજઘાટ - ઈન્દીરા ગાંધી
Clear selection
8. ઇંગ્લેન્ડની હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ પાર્ટી સભ્ય બનનાર નીચેનામાંથી કોણ હતું?
1 point
દાદાભાઈ નવરોજી
સત્યેન્દ્રનાથ સિંહા
સુભાષચંદ્ર બોસ
સત્યેન્દ્રનાથ ટાગોર
Clear selection
9. નીચેનામાંથી કયા સાહિત્યકારને ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ નથી?
1 point
ઉમાશંકર જોશી
રાજેન્દ્ર શાહ
રા.વી.પાઠક
રઘુવીર ચૌધરી
Clear selection
10. ભારતની કઈ નદીને વૃદ્ધ ગંગા તરીકે ઓળખવામાં આવે છે?
1 point
કાવેરી
ગોદાવરી
કૃષ્ણા
મહાનદી
Clear selection
11. ભારતમાં સૌપ્રથમ વસ્તીગણતરી ક્યારે કરવામાં આવી હતી?
1 point
1870
1872
1881
1972
Clear selection
12. ભારતે સૌ પ્રથમ પરમાણુ પરીક્ષણ ક્યારે કર્યું હતું?
1 point
1968
1974
1988
1999
Clear selection
13. કૃતિમ પગે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા ?
1 point
બચેન્દ્રિ પાલ
મિહિરા સેન
અરુણીમાં સિન્હા
ગીતા મહેરા
Clear selection
14. વનડે ક્રિકેટમાં સૌપ્રથમ બેવડી સદી મારનાર ખેલાડી કોણ છે?
1 point
સચિન તેંડુલકર
રોહિત શર્મા
વીરેન્દ્ર સહેવાગ
માર્ટિલ ગપ્તિલ
Clear selection
15. ભારતમાં હાલમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં છે?
1 point
1
2
3
4
Clear selection
Submit
Clear form
Forms
This content is neither created nor endorsed by Google.
Report Abuse
Terms of Service
Privacy Policy
Help and feedback
Contact form owner
Help Forms improve
Report