PSE TEST 6 ( MATHS )
નીચેના વિકલ્પો સાચા બને તે રીતે પસંદ કરો.
Sign in to Google to save your progress. Learn more
વિધ્યાર્થીનું નામ *
2 points
3 રૂપિતા 30 પૈસાને દશાંશ અપૂર્ણાંક માં દર્શાવો *
2 points
5 રૂપિયા 5 પૈસાને દશાંશ અપૂર્ણાંક માં દર્શાવો *
2 points
12 રૂપિયા 33 પૈસા ને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો *
2 points
3.33 + 12.3 = _______ *
2 points
12.5 + 111.02 *
2 points
કિંજલ શાળામાં 3કિમી અને 20 મીટર સાઇકલ થી અને 80 મીટર ચાલીને જાય તો કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય ? *
2 points
1.6 પૈસાના રૂપિયા કેટલા થાય *
2 points
45 પૈસા ના રૂપિયા કેટલા *
2 points
12 કિમી ના મીટર કેટલા થાય *
2 points
3 કિગ્રા 230 ગ્રામ બટેટા , 5 કિગ્રા 320 ગ્રામ ટમેટાનો કુલ વજન કેટલો થાય *
2 points
3 મીટર 5 સેમી ને દશાંશ અપૂર્ણાંક માં લખો *
2 points
9 મીટર 50 સેમી ને દશાંશ અપૂર્ણાંક માં લખો *
2 points
50 સેમી = ______ મીટર *
2 points
325 સેમી = ______ મીટર *
2 points
એક થેલી માં 3 કિગ્રા સામાન ભરેલ છે, જો તેમાથી 1.300 ગ્રામ વસ્તુ બહાર કાઢી લેવામાં આવે તો થેલીમાં કેટલી વસ્તુ બાકી રહે ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.